આ સમયે ઠંડુ પાણી પીવાથી ગુમાવશો જીવ, થઈ શકે આ 4 ગંભીર બીમારી

આ સમયે ઠંડુ પાણી પીવાથી ગુમાવશો જીવ, થઈ શકે આ 4 ગંભીર બીમારી
વાતાવરણમાં પલટો આવો ત્યારે ન પીશો ઠંડુ પાણી, થઈ શકે આ 4 ગંભીર બીમારી

વાતાવરણમાં પલટો આવો ત્યારે ન પીશો ઠંડુ પાણી, થઈ શકે આ 4 ગંભીર બીમારી

 • Share this:
  ગરમીમાં ઠંડા પાણીની જરૂર બધાને જ હોય છે. ઠંડુ પાણી શરીરની ગરમી ઓછી કરે છે અને સાથે થાક પણ દૂર કરે છે, પરંતુ ઋતુ બદલાઈ રહી છે. રાત્રે તાપમાન ઘણું ઓછું થતું અને ઠંડી પણ વધવા લાગી છે. એવામાં જો તમે ઠંડુ પાણી પીશો તો તેની ભારે કિંમત ચૂકવવી પડશે. આવો જાણી ઠંડુ પાણી પીવાથી કઈ 4 બીમારીઓ થઈ શકે છે..

  વાતાવરણમાં પલટો આવો ત્યારે ન પીશો ઠંડુ પાણી, થઈ શકે આ 4 ગંભીર બીમારી  શ્વાસ સંબંધી સમસ્યાઓ
  ઠંડુ પાણી પીવાથી તેની સીધી અસર નાક ઉપર પડશે. તેમજ શ્વાસ લેવામાં અવરોધ ઉભો થઈ શકે છે. અને ફેફસામાં બળતરા પણ થઈ શકે છે.

  માઈગ્રેનનો દુખાવો વધે છે
  જો તમે માઈગ્રેન કે ગંભીર સાઈનસની બીમારીથી પીડિત છો, તો આ સમયે ઠંડુ પાણી બિલકુલ ન પીવું જોઈએ. નિયમિત ઠંડુ પાણી પીવાથી માથાનો દુખાવો કે માઈગ્રેનની સમસ્યા વધી શકે છે. જ્યારે તમે ઠંડુ પાણી પીશો ત્યારે તમારા નાક અને કાનમાં અવરોધ ઉભો થશે. જે આ બીમારીઓને વધારશે.

  પોષક તત્વોના કામને પ્રભાવિત કરે છે
  સામાન્ય રીતે મનુષ્યના શરીરનું તાપમાન 37 ડિગ્રી હોય છે. જ્યારે તમે આ તાપમાન કરતાં ઓછું પાણી પીવો છો તો શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં વધુ ઊર્જાની જરૂર પડે છે. આ સિવાય તમે ભોજન કરતી વખતે ઠંડ પાણીનો ઉપયોગ કરો છો, તો તમારું શરીર પાણીને નિયંત્રિત કરવાની દિશામાં કામ કરવાનું શરૂ કરી દે છે. આ સમયે ઠંડુ પાણી પવાથી શરીર પોષક તત્વો પર કામ નથી કરી શકતું.

  હૃદયની ગતિને ઓછું કરે છે
  ઠંડુ પાણી પીવાથી તમારી વેગસ નર્વ ઉત્તેજિત થાય છે. આમ થવાથી તે હાર્ટ રેટને વધારે ઝડપથી ચલાવે છે, જે તમારા સ્વાસ્થ માટે હાનિકારક હોઈ શકે છે.

  આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં

  #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?

  રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ

  આ 9 ફૂડ ક્યારેય એક સાથે ન લેશો, નહીંતર પડી જશો બીમાર
  First published:October 13, 2019, 16:11 pm