Navratri special recipe: વ્રતમાં ખાવા માટે બનાવો ફરાળી હાંડવો, ફટાફટ નોંધી લો રેસિપી
Navratri special recipe: વ્રતમાં ખાવા માટે બનાવો ફરાળી હાંડવો, ફટાફટ નોંધી લો રેસિપી
ફરાલી હાંડવાની ફાઈલ તસવીર
Navratri farali food: નવરાત્રીમાં વ્રત (Navratri Vrat) ઉપવાસ સમયે કઇ વિશિષ્ટ વાનગી ખાવામાં આવે જે સાત્વિક હોય ચટાકેદાર હોય અને ફરાળી પણ હોય. અહીં આપડે ફરાળી હાંડવો (farali handvo) બનાવવાની રીત જોઈશું
Navratri Recipe: કોરોના વાયરસની મહામારી (cororavirus pandemic) વચ્ચે ગુજરાત સહિત દેશમાં નવરાત્રી 7 ઓક્ટોબરથી શરુ થઈ ગઈ છે. નવરાત્રી દરમિયાન વ્રત ઉપવાસ રાખવાનું (fast in Navratri) આગવું ધાર્મિક મહત્વ છે ત્યારે આ નવરાત્રીમાં વ્રત (Navratri Vrat) ઉપવાસ સમયે કઇ વિશિષ્ટ વાનગી ખાવામાં આવે જે સાત્વિક હોય ચટાકેદાર હોય અને ફરાળી પણ હોય. અહીં આપડે ફરાળી હાંડવો બનાવવાની રીત જોઈશું
રીત- ઉપરની બધી સામગ્રી મિક્ષ કરી તેમાં પાણી નાખી જાડું ખીરું તૈયાર કરવું. હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેમાં જીરું નાખો. જીરૂં લાલ થાય એટલે તેમાં એક, ચમચી તલ નાખવા. ત્યાર બાદ લીમડો નાખવો.
પછી બનાવેલું ખીરામાંથી પુડલા જેવું પાથરવું. ધીમો ગેસ રાખવો. ડીશ ઢાંકી દેવી. પાંચ મિનીટ રાખવું. પછી, પલટાવીને પાંચ મિનીટ રાખવું. પૂડા જેવો હાંડવો થશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર