મારો 6 વર્ષનો દીકરો ટીવીમાં કિસિંગ સીન જોઇને સવાલો કરે છે, તેને કેવી રીતે સમજાવું?

બાળક પુછે છે સવાલો

આપને જણાવી દઇએ કે, આ પ્રશ્ન આપનાં માટે સારી તક છે જ્યારે આપ તેને ને ફક્ત ગર્ભધારણ (pregnany) અંગે જણાવો સાથે સાથે તેને તેમ પણ જણાવો કે તે જે પણ ટીવી પર જોવે છે તે બધુ જ વાસ્તવિક નથી હોતું.

  • Share this:
'મારો 6 વર્ષનો દીકરો મારી સાથે TV જોતો હતો અને મને પુછવાં લાગ્યો કે, હીરોનાં ચુંબન કરવાથી હિરોઇન કેવી રીતે ગર્ભવતી થઇ ગઇ? તે બાદ તેને પુછ્યું કે, હું તેને ચુંબન કરીશ તો શું તેને પમ બાળક આવી જશે? '

તેમાં કંઇ જ આશ્ચર્ય નથી કે, સેક્સ અંગે બાળકોનાં મનમાં સવાલ થાય છે. ભારતીય માતા-પિતા આવાં સવાલથી તણાવમાં આવી જાય છે. હું આપને નાનકડી ગુપ્ત વાત જણાવી દઉ. આપનાં બાળક સાથે સેક્સ અંગે વાત કરવી અસુવિધાજન હોય તે જરૂરી નથી. સેક્સ અંગે વાત કરવાંથી અસુવિધા એટલે થાય છે કારણ કે એક વયસ્ક રૂપમાં આપણને આ વાત જણાવવામાં આવી છે, સેક્સ સંબંધી ગતિવિધિઓ આપણે ત્યાં ખરાબ અને અશ્લીલ માનવામાં આવે છે. આ સમજવું જરૂરી છે કે 10 વર્,નાં બાળકનાં મનમાં આ પ્રકારની વાત નથી હોતી. તેનાં માટે સેક્સ સંબંધિત પ્રશ્ન તેની ઉત્સુકતાની અભિવ્યક્તિ છે, તે તેનાં શરીર અને તેની આસપાસ અંગે જાણવાં ઇચ્છે છે.

આપને જણાવી દઇએ કે, આ પ્રશ્ન આપનાં માટે સારી તક છે જ્યારે આપ તેને ને ફક્ત ગર્ભધારણ (pregnany) અંગે જણાવો સાથે સાથે તેને તેમ પણ જણાવો કે તે જે પણ ટીવી પર જોવે છે તે બધુ જ વાસ્તવિક નથી હોતું. આ સ્થિતિમાં આપ શરૂઆત આ વાતથી કરી શકો છો કે કોઇને ચુંબન કરવાથી બાળક નથી થઇ જતું. અને ટીવી હમેશાં વાસ્તવિક જીવનમાં જે હોય છે. તેને તે નથી બતાવતું. આપ તેમ પણ કહી શકો છો કે, અમે ટીવી પર જે જોઇએ છીએ તે હમેશા જ સત્ય નથી હોતું. અને ખોટું પણ નથી હોતું. તેનું એક ઉત્તમ ઉદહારણ છે. કે આપણે સૌ બાથરૂમમાં પેશાબ કરવાં અને સંડાસ કરવાં જઇએ છીએ પણ ટીવી પર તે નથી દેખાડવામાં આવતું.

જ્યાં સુધી બાળક પેદા થવાની વાત છે ત્યાં સુધી આપ તેમ કહી શકો છો કે, બાળક તેને જ પેદા થઇ શકે જેનાં શરીરમાં ગર્ભાશય હોય છે. અને તે માટે લોકોની ઉંમરનું અધિક હોવું જરૂરી છે. જે બાદ પ તેને કહી શકો છો કે, મમ્મીનાં પેટમાં જે બાળક હોય છે. તે માટે એક સ્ત્રી અને એક પુરુષનું સાથે આવવાની જરૂર હોય છે.
Published by:Margi Pandya
First published: