શરીરનાં આ ભાગ પર હશે તલ તો તમારા લગ્નજીવનમાં રહેશે સંકટ

શરીરનાં કયા ભાગ પર તલનું શું ફળ આપે છે? જ્યોતિષના અભિન્ન અંગ સામુદ્રિકશાસ્ત્ર અનુસાર શરીરનાં કયા અંગ પર તલ હોવાનો સંકેત શું છે તે જાણીએ.

News18 Gujarati
Updated: November 10, 2019, 3:35 PM IST
શરીરનાં આ ભાગ પર હશે તલ તો તમારા લગ્નજીવનમાં રહેશે સંકટ
સ્ત્રી હોય કે પુરુષ દરેક વ્યક્તિનાં અંગ પર તલ હોય છે.
News18 Gujarati
Updated: November 10, 2019, 3:35 PM IST
ધર્મ ડેસ્ક: સ્ત્રી હોય કે પુરુષ દરેક વ્યક્તિનાં અંગ પર તલ હોય છે. શરીર પર વિવિધ તલનાં વિવિધ મહત્વ હોય છે? શરીરનાં કયા ભાગ પર તલનું શું ફળ આપે છે? જ્યોતિષના અભિન્ન અંગ સામુદ્રિકશાસ્ત્ર અનુસાર શરીરનાં કયા અંગ પર તલ હોવાનો શું છે સંકેત.. ચાલો જાણીએ તે...

 • ખાસ વાત એ છે કે પુરુષના જમણા અને સ્ત્રીના ડાબા અંગ પર તલ હોય તો ફળને શુભ માનવામાં આવે છે. અને પુરૂષનાં ડાબા અંગ પર હોય તો મિશ્ર પરિણામ આપે છે.


 • માથાના જમણા ભાગ પર તલ હોય તો તેમની પાસે હંમેશા ધન રહે છે.
  માથા પર ડાબી બાજુ તલ હોય તો જીવનમાં ક્યારેય કોઇ પરેશાની આવતી નથી.

 • લલાટ પર તલ હોય તે ધન સંપતિ અને ઐશ્વર્યનો ભોગી હોય છે.
  Loading...

  દાઢી પર તલ હોય એ જીવન સાથીમાં મતભેદ થાય છે.

 • જો હથેળીમાં શુક્ર પર્વત પર તલ હોય તો આવા વ્યક્તિ પોતાના નિર્ણય પર અડગ રહી શકતા નથી. આવા લોકો પોતાના નિર્ણયના કારણે લોકોની નિંદાનો ભોગ પણ બનતા હોય છે. એક વખત નિર્ણય કરીને પછી વારંવાર પસ્તાયા કરે છે. તેમને પોતાને જ તેના નિર્ણય પર ભરોસો હોતો નથી.

 • ચંદ્ર પર્વત પર તલ હોય તો આવા લોકોને પાણીથી દૂર રહેવું જોઈએ. આવા લોકોના લગ્ન પણ મોડા થાય છે. આ લોકોને અકસ્માત થવાની અને પાણીમાં ડૂબી જવાની ઘાત હોય છે.

 • ગુરુના પર્વત પર તલ હોય તો આવા લોકોનું લગ્નજીવન સંકટમાં રહે છે. તેમને જીવનમાં કોઈપણ વસ્તુ સરળતાથી મળતી નથી. તેમને દરેક વસ્તુ માટે સંઘર્ષ કરવો પડે છે. લગ્વજીવનમાં સતત તકરાર રહે છે. તેમને એવુ લાગે કે તેમને કોઈ સમજી શકતું નથી.

First published: November 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...