માઈગ્રેનને મટાડવા પીવો આ ચીજ, સંપૂર્ણ રીતે થઈ જશે રાહત

News18 Gujarati
Updated: September 8, 2019, 3:56 PM IST
માઈગ્રેનને મટાડવા પીવો આ ચીજ, સંપૂર્ણ રીતે થઈ જશે રાહત

  • Share this:
ખૂબ પાણી પીવો
તમારી બોડીને હાઈડ્રેટ રાખો. ડિહાઇડ્રેશનથી માથાનો દુખાવો વધે છે. વધારે પાણી અને જ્યૂસ પીવાથી માથાના દુખાવામાં રાહત મળશે.

અંધારાવાળા રૂમમાં જતા રહો

વધારે લાઇટ, એ પણ આર્ટિફિશિયલથી પણ માથાનો દુખાવો થાય છે. વધારે અવાજ, ઘોંઘાટ પણ તેનું મુખ્ય કારણ છે. તેથી તમારી જાતને બહારની કચકચછૂ દૂર રાખી અંધારાવાળા રૂમમાં આરામ કરો.

હર્બલ ચા
એક કપ હર્બલ ચા તમારા બોડી અને મગજને શાંત રાખે છે. આદુવાળી ચા બેસ્ટ હર્બલ ટી છે.માસાજ કરો
એક સરસ ઑઇલ મસાજ તમારા બોડી અને માઇન્ડને રિલેક્સ કરે છે. મસાજથી તમારા બ્લડ સર્કુલેશનમાં વધારો થાય છે અને તમારી બોડીમાં ખૂબ રિલેક્સ ફિલ થાય છે.

યોગા
યોગા તો દરેક બીમારીનો ઈલાજ છે. રોજ યોગ અને મેડિટેશનથી માઇગ્રેન સંપૂર્ણ રીતે દૂર થઈ શકે છે.

ગૅસની તકલીફ અને પેટનો દુખાવો મટાડવા માટે અક્સીર છે ઉપાય
First published: September 8, 2019
વધુ વાંચો
अगली ख़बर