Home /News /lifestyle /

Merry Christmas 2017: આ પાંચ રીતે ઘર પર જ બનાવવો ક્રિસમસ ટ્રી, જુઓ VIDEOS

Merry Christmas 2017: આ પાંચ રીતે ઘર પર જ બનાવવો ક્રિસમસ ટ્રી, જુઓ VIDEOS

ક્રિસમસની ધૂમ આખી દુનિયાની બજારોમાં જોવા મળી રહી છે. આખી દુનિયા ક્રિસમસને 25 ડિસેમ્બરે ઉજવે છે. ઇસાઈ(ખ્રીસ્તી) સમુદાયના લોકો આ તહેવારને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસના રૂપમાં ઉજવે છે.

શું કારણ છે કે 25 ડિસેમ્બરના જ જશ્ન મનાવવામાં આવે છે

25 ડિસેમ્બરે સૂર્યના ઉત્તરાયણ હોવાનો તહેવાર પ્રમુખ હતો. આ તારીખથી દિવસ લાંબો થવાની શરૂઆત થાય છે. જેને સૂર્ય દેવતાના પુન:જન્મનો દિવસ માનવામાં આવે છે.

યુરોપમાં બિન-ઈસાઈ(ખ્રીસ્તી) સમુદાયના લોકો સૂર્યના ઉત્તરાયણના અવસર પર મોટો તહેવાર મનાવે છે. કહેવામાં આવે છે કે ઇસાઈ સમુદાયના લોકોએ આ દિવસને ઇશુનો જન્મદિવસના તહેવારને ક્રિસમસના રૂપમાં પસંદ કર્યું છે. ક્રિસમસ પહેલા ઇસ્ટર ઈસાઈ સમુદાયના લોકોનો પ્રમુખ તહેવાર હતો.

ક્રિસમસ પર મહત્વપૂર્ણ પરંપરા છે ક્રિસમસ ટ્રીની. આ અવસર પર એક ક્રિસમસ ટ્રીને સજાવવામાં આવે છે. આ દિવસે લોકો કાર્ડના માધ્યમથી શુભકામના આપે છે.

જુઓ ક્રિસમસ ટ્રી બનાવવાની 5 સરળ રીત:














First published:

Tags: Christmas, Christmas celebration

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन