કોઈ દિવસ ખાધો છે આવો પાપડ?

પાપડને પીરસો કંઈક આ રીતે, સ્વાદ અને સ્વાસ્થ્ય બંને સચવાશે

પાપડને પીરસો કંઈક આ રીતે, સ્વાદ અને સ્વાસ્થ્ય બંને સચવાશે

 • Share this:
  રોસ્ટેડ મસાલા પાપડ તવા

  સામગ્રી :
  2 અડદ ના પાપડ
  1 ડુંગળી
  1 ટામેટું
  1/4 કપ કોથમીર
  2 ચમચી બટર
  લાલ મરચું
  ચાટ મસાલો
  આમચુર પાવડર

  બનાવવાની રીત :
  તવા પર પાપડ મૂકી સહેજ દબાવતા ફેરવી ફેરવીને બંને બાજુથી શેકી લો. શેકાઈ જાય એટલે પાપડ ઉપર બટર લગાવો. તેની ઉપર લાલ મરચું પાવડર અને ચાટ મસાલો છાંટો. પછી તેની ઉપર ઝીણાં સમારેલાં ટામેટાં, ડુંગળી અને કોથમીર ભભરાવો. છેલ્લે તેની ઉપર થોડો ચાટ મસાલો છાંટી સર્વ કરો. જો તમને ચીઝી સ્વાદ પસંદ હોય તો તેના ઉપર થોડી ચીઝની છીણ નાખવાથી આ પાપડનો સ્વાદ વધુ મજેદાર બનાવી શકાય છે.

  આ 7 રીતે મટાડી શકાય છે પેટમાં થતો અસહ્ય દુખાવો અને ગેસની તકલીફ
  Published by:Bansari Shah
  First published: