Home /News /lifestyle /

લગ્ન જીવનનો ભરપૂર આનંદ માણવા, પુરુષો સૂતા પહેલા જરૂર કરે આ કામ

લગ્ન જીવનનો ભરપૂર આનંદ માણવા, પુરુષો સૂતા પહેલા જરૂર કરે આ કામ

લગ્ન જીવનનો ભરપૂર આનંદ માણવા, પુરુષો સૂતા પહેલા જરૂર કરે આ કામ

Tips for Man:પરિણીત પુરુષોએ તેમના સ્વાસ્થયનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહીં તો તેમના અંગત જીવનમાં ઘણી સમસ્યાઓ આવ્યા કરે છે અને પત્ની તરફથી તેમને ઘણી વાર ઠપકો પણ સાંભળવા મળે છે. આજે અહી અમે એવી કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ કે જે પરિણીત પુરુષોને તેમના લગ્ન જીવનમાં ઘણી ઉપયોગી થશે.

વધુ જુઓ ...
    Married Man Tips: પરિણીત પુરૂષોએ પોતાના અંગત લગ્ન જીવનને ખુશહાલ બનાવવા માટે તેમના સ્વાસ્થય પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. નહીં તો તેમના અંગત જીવનમાં ઘણી સમસ્યાઓ આવ્યા કરે છે અને પત્ની તરફથી તેમને ઘણી વાર ઠપકો પણ સાંભળવા મળે છે. આજે અહી અમે એવી કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ કે જેને રાત્રે અનુસરવાથી પરિણીત પુરુષોને તેમના લગ્ન જીવનમાં ઘણી ઉપયોગી થશે.

    સૌથી પહેલા તો એક સ્વસ્થ શરીર માટે પૂરતી ઊંઘ લેવી ખુબજ જરૂરી છે જો પરિણીત પુરૂષો પૂરતી ઊંઘ નથી લેતા તો તેમને અનિદ્રાની સમસ્યા પણ થઈ શકે છે. પૂરતી ઊંઘ ન લેવાથી અંગત જીવનની ખરી મજા લઈ શકતી નથી તો ચાલો પ્રથમ જાણીએ એવી ટિપ્સ કે જે ઝડપથી અને પૂરતી ઊંઘ લેવામાં મદદ કરશે.

    આ પણ વાંચો: High Cholesterol Foods: તમારા આહારમાંથી તુરંત દૂર કરો આટલા ખોરાક, જે બને છે હાઇ કોલેસ્ટ્રોલનું કારણ

    પરિણીત પુરુષોએ દરરોજ રાત્રે એક જ સમયે સૂવાનો પ્રયાસ કરવો જોઈએ અને બીજા દિવસે સવારે તે જ સમયે ઉઠવું જોઈએ. તેનાથી થોડા દિવસો પછી તમારી ઊંઘની પેટર્ન ઠીક થઈ જશે.

    પુરૂષોએ સૂતા પહેલા ખૂબ ભારે અથવા ખૂબ જ હળવો ખોરાક ન લેવો જોઈએ. આ તમારી ઊંઘમાં દખલ કરી શકે છે. તમારે સૂવાના 2 કલાક પહેલા ખોરાક લેવો જોઈએ.

    આ પણ વાંચો: ડેંગ્યુમાં ભાત ખાવા જોઈએ કે નહીં? જાણો એક્સપર્ટ પાસેથી ડાયટ સાથે જોડાયેલા સવાલના જવાબ

    બેડરૂમનું વાતાવરણ ઊંઘ લેવામાં ઘણો પ્રભાવ પાડે છે. જેથી રૂમનું વાતાવરણ ઠંડુ, શાંત અને તમને અનુકૂળ રહે એ પ્રમાણે રાખવું. જે તમને સરરી ઊંઘ લેવામાં ઘણી મદદ કરી શકશે.

    જો દિવસ દરમ્યાન સુવાની ટેવ હોય તો આવી ટેવને કાઢી નાખવી જોઈએ. તે રાત્રે ઊંઘ ન આવવાનું કારણ પણ બની શકે છે.

    આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીઓ માટે જરૂરી છે ખોરાક વચ્ચે સમાંતર સમય, જાણો ક્યારે કરવું જોઇએ ભોજન

    પોતાના અંગત જીવનને ખૂબસ સરસ રીતે માણવા માટે તણાવમુક્ત રહેવું જરૂરી છે. આ માટે થઈને દિવસ દરમ્યાન થોડો સમય ફિઝિકલ એક્ટિવિટી માટે કાઢવો. જેને લઈને ઊંઘ તો સારી આવશે જ સાથે સાથે તણાવ મુક્ત પણ રહેશો.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन