Home /News /lifestyle /

ખભાના અસહ્ય દુખાવા અને પીરિયડ્સમાં રાહત અપાવશે આ ખાસ આસન

ખભાના અસહ્ય દુખાવા અને પીરિયડ્સમાં રાહત અપાવશે આ ખાસ આસન

માસિક ધર્મ સમયે પગ અને જાંઘો જકડાઈ જતી હોય તો, તે માટે પણ આ આસન ગુણકારી છે.

માસિક ધર્મ સમયે પગ અને જાંઘો જકડાઈ જતી હોય તો, તે માટે પણ આ આસન ગુણકારી છે.

    ખભામાં રહેતો હોય અસહ્ય દુખાવો, તો કરો આ ખાસ આસન, તરત થશે રાહત..
    માસિક ધર્મ સમયે પગ અને જાંઘો જકડાઈ જતી હોય તો, તે માટે પણ આ આસન ગુણકારી છે.

    ઓફિસમાં ડેસ્ક જોબના કારણે સતત પાછા બેઠા રહેવાથી ઘણી વખત ખભા અને જકડનની તકલીફ થઈ જાય છે. આ સાથે પગમાં ખાલી ચડી જવી અને સાંધાનો દુખાવો પણ વધી જાય છે. માર્જરી આસન નિયમિત કરવાથી ગરદન, ખભા અને પીઠમાં લચીલાપણું આવે છે. માસિક ધર્મ સમયે પગ અને જાંઘો જકડાઈ જતી હોય તો, તે માટે પણ આ આસન ગુણકારી છે.

    કેવી રીતે કરશો?

    •  જમીન પર ચટ્ટાઈ પાતરી લો અને તેના પર ઘૂંટણ પર બેસી જાવ.

    • આગળથી વળીને પોતાના હોથ જમીન પર મૂકો. એવી જ રીતે જેમ એક બાળક ભાખોડિયા ભરવાનું શરૂ કરે છે.

    • આ મુદ્રામાં તમારા હાથ અને જાંઘ સીધા રાખો.

    • ઊંડા શ્વાસ લો, પોતાની કમરને અંદરની તરફ અંદર દબાવો અને ઉપર જુઓ.

    • આ મુદ્રામાં 3 સેકંડ માટે રહો. શ્વાસ છોડો, કમરને ઉપર ઉઠાવો અને પેટ અંદર નાખી સંકોચો.

    • હવે તમે ઉપર તરફ જોતા નથી પરંતુ માથું નમાવીને તમારા કદને જોઈ રહ્યા છો. આ મુદ્રામાં 3 સેકંડ સુધી રહો.

    •  હવે પાછા એ જ મુદ્રામાં આવીએ, જ્યાંથી આપણે શરૂઆત કરી હતી.

    •  આ જ આસનનું 10 વખત પુનરાવર્તન કરો.




    શું તમારા શરીર પર પણ ચરબીએ કબજો કર્યો છે? માત્ર 1 સફરજનથી થશે દૂર
    Published by:Bansari Shah
    First published:

    Tags: Health care, Health Tips, Periods pain

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन