વધુ સમય ન હોય ત્યારે પણ ઝટપટ બની જશે આ સ્વાદિષ્ટ 'મરચાંનો સંભારો'

વધુ સમય ન હોય અને મહેમાન આવી જાય તો ચિંતા ન કરશો, ઝટપટ બનાવી નાખો આ સ્વાદિષ્ટ 'મરચાંનો સંભારો'

વધુ સમય ન હોય અને મહેમાન આવી જાય તો ચિંતા ન કરશો, ઝટપટ બનાવી નાખો આ સ્વાદિષ્ટ 'મરચાંનો સંભારો'

 • Share this:
  ચાલો જાણીએ કે  લઈએ મરચાંનો સંભારો

  સામગ્રી :
  1 ચમચી તેલ
  5-7 લીલા મરચાં
  1 કપ ચણાનો લોટ
  રાઈ
  ચપટી હિંગ
  હળદર, લીંબુનો રસ
  મીઠું

  બનાવવાની રીત :
  સૌ પ્રથમ મરચાંને સરખી રીતે ધોઈને લાંબી સ્લાઈસ કાપી લો. ત્યાર બાદ એક પેનમાં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ, હળદર, લીલાં મરચાં અને મીઠું નાખીને બરાબર સાંતળો. 5 મિનિટ બાદ થોડું પાણી છાંટી હલાવી લો. હવે પછી તેમાં ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્ષ કરી લો. 2 મિનિટ ચઢવા દો. પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી સર્વ કરો. તો તૈયાર છે સ્વાદિષ્ટ મરચાંનો સંભારો. આ સંભારાને રોટલી, ભાખરી કે પરાઠા સાથે સર્વ કરો.

  ડિમ લાઇટ્સમાં વાંચવું અને કામ કરવું એ કેટલું હાનિકારક! શું જાણો છો તમે?
  Published by:Bansari Shah
  First published: