ગર્લફ્રેન્ડ ક્યારે અને કેવી રીતે થાય છે વધુ ખૂશ- રિસર્ચમાં થયો ખુલાસો

News18 Gujarati
Updated: January 13, 2020, 2:58 PM IST
ગર્લફ્રેન્ડ ક્યારે અને કેવી રીતે થાય છે વધુ ખૂશ- રિસર્ચમાં થયો ખુલાસો
ગર્લફ્રેન્ડ ક્યારે અને કેવી રીતે થાય છે વધુ ખૂશ

સામાન્ય રીતે ઘણા છોકરાઓને તો જાણ જ નથી હોતી કે આખરે ગર્લફ્રેન્ડને ખૂશ કેવી રીતે રાખી શકાય. છોકરો તેના ગર્લફ્રેન્ડના મનની વાત નથી જાણી શકતો.

  • Share this:
ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડનો સંબંધ ઘણો જ ખાટ્ટો અને મીઠો હોય છે. બૉયફ્રેન્ડ ઘણી કોશિશો કરે છે જેથી તે ગર્લફ્રેન્ડને ખૂશ રાખી શકે. ક્યારેક ગર્લફ્રેન્ડના વખાણોના પૂલ બાંધે છે, ક્યારેક તેમના માટે સરપ્રાઈઝ પ્લાન કરે છ. કેટલુંય કર્યા પછી પણ ગર્લફ્રેન્ડ ખૂશ નથી થતી, જેથી છોકરાઓ ઉદાસ થઈ જાય છે.

સામાન્ય રીતે ઘણા છોકરાઓને તો જાણ જ નથી હોતી કે આખરે ગર્લફ્રેન્ડને ખૂશ કેવી રીતે રાખી શકાય. છોકરો તેના ગર્લફ્રેન્ડના મનની વાત નથી જાણી શકતો. પણ એક સ્ટડીમાં આ વિશેનો ખુલાસો થયો છે.

ફિલાડેલ્ફિયાની ડ્રેક્સેલ યૂનિવર્સિટી અને યૂનિવર્સિટી ઑફ પેનસિલવેનિયાએ કરેલ એક સ્ટડીમાં એક નિષ્કર્ષ કાઢ્યું છે કે જે મહિલાઓ પ્રોપર રીતે ખાય છે, તે ભૂખી રહેતી છોકરીઓ કરતાં રોમાન્સમાં વધુ ઈન્ટ્રેસ્ટેડ રહે છે.

કેવી રીતે થઈ સ્ટડી
આ સ્ટડી ઘણી મજેદાર પ્રકારે થઈ. નોર્મલ વજન વાળી ફીમેલ સ્ટૂડન્ટોને 8 કલાક ભૂખ્યાં રહેવા માટે કહેવામાં આવ્યું અને તેમને ઘણી તસવીરો બતાવી એમઆરઆઈ સ્કેન કરાવાયું. મજાની વાત તો એ છે કે જે લોકોએ 8 કલાકથી કંઈ પણ નહોતું ખાધું હતું, તેમનું નિર્જીવ તસવીરો જેવી કે પેન, સ્ટેપલ વગેરે માટે પણ એ જ રિએક્શન હતું, જે રોમાન્ટિક તસવીરો લઈને હતું તેમ જ. આ તસવીરોમાં તેમને હાથ પકડેલા કપલો, કેન્ડલ લાઈટ ડિનર વગેરેની તસવીરો દેખાડવામાં આવી હતી.

ખાવા પર હોય છે પહેલું ફોકસમજાની વાત તો એ હતી કે જે લોકોએ 8 કલાકથી વધારે કંઈ નહોતું ખાધું, તેમને નિર્જીવ તસવીરો જેવી કે પેન, સ્ટેપલ, બૉલિંગ માટે એ જ રિએક્શન હતું, જે રોમાન્ટિક તસવીરોને લઈને પણ. આ તસવીરોમાં તેમને હાથ પકડેલા કપલો, કેન્ડલ લાીટ ડિનર વગેરે જેવી તસવીરો દેખાડવામાં આવી હતી. શોધકર્તાઓએ એ પરિણામ જણાવ્યું કે ભૂખી મહિલાઓનું પહેલું ફોકસ ભોજન પર હતું. જો તે ભૂખી ન હોય તો જ તે કોઈ અન્ય ચીજ જેમ કે રોમેન્સ પર વધુ ધ્યાન આપી શકે છે.
First published: January 13, 2020
વધુ વાંચો
अगली ख़बर