કેન્સર જેવા રોગો સામે રક્ષણ આપતું માત્ર રૂ.6 માં બનતું પીણું- જાંબુ શોટ્સ

News18 Gujarati
Updated: July 21, 2019, 2:42 PM IST
કેન્સર જેવા રોગો સામે રક્ષણ આપતું માત્ર રૂ.6 માં બનતું પીણું- જાંબુ શોટ્સ

  • Share this:
બજાર માં રૂ.30 પ્રતિ ગ્લાસ ના ભાવે મળતું તેમજ ડાયાબિટીસ, હ્રદયરોગ, લીવરની તકલીફ તેમજ કેન્સર જેવા રોગો સામે રક્ષણ આપતું Healthy & Refreshing આ પીણું ઘરે બનાવો માત્ર રૂ.6 પ્રતિ ગ્લાસ ની કિંમત માં અને એ પણ ખૂબ જ સરળ રીતે.

જાંબુમાં કેરોટીન , આર્યન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ,અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં આવેલું હોય છે. તેમજ જાંબુ માં એન્ટિ ઓક્સિડેન્ટનું પ્રમાણ વધુ  હોય છે.જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. વાળ અને સ્કિન માટે જાંબુ ખૂબ જ ફાયદાકારક છે. જાંબુ શરીર માં સુગર લેવલ ઓછું કરે છે. તો ચાલો બહાર મોંઘા ભાવમાં જે જાંબુ શૉટ્સ પીવો છો તે કેટલી સરળતા ઘરે જ બની જાય છે.. ચાલો શીખી લો તમે પણ...


Tips :- જાંબુના ઠળિયા એક સાથે નીકાળી બધા જાંબુ એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરીને ફ્રોઝન કરી લો. જરૂર મુજબ નીકાળી ને શૉટ્સ બનાવો. શૉટ્સ એકદમ ઘટ્ટ જ સારા લાગે છે. જો તમને વધુ પાણી ઉમેરવું હોય તો ઉમેરી શકો.

 

 
First published: July 21, 2019, 2:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading