Home /News /lifestyle /Makar Sankranti 2023: પાયો કરવાની પરફેક્ટ રીત સાથે ઘરે બનાવો પાપડ જેવી ક્રિસ્પી 'તલની ચીકી'
Makar Sankranti 2023: પાયો કરવાની પરફેક્ટ રીત સાથે ઘરે બનાવો પાપડ જેવી ક્રિસ્પી 'તલની ચીકી'
ધાબામાં બેસીને ચીકી ખાવાની મજા આવે છે.
Makar Sankranti 2023: ઉત્તરાયણના તહેવારને હવે થોડા દિવસો બાખી છે ત્યાં અનેક લોકોના ઘરમાં ફુલ તૈયારીઓ ચાલી રહી છે. આ દિવસે ખાસ કરીને ધાબામાં ખાવાની મજા આવે છે. આમ, જો તમારાથી પણ તલની ચીકી ઘરે પાતળી બનતી નથી તો આ રીત નોંધી લો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઉત્તરાયણને હવે થોડા દિવસો બાખી છે ત્યાં અનેક લોકો ઘરે જાતજાતની તૈયારીઓમાં લાગી ગયા છે. ખાસ કરીને ઉત્તરાયણના તહેવારમાં ધાબા પર ચીકી, બોર, શેરડી તેમજ બીજા અનેક પ્રકારના નાસ્તા કરવાની મજા આવે છે. તો આજથી અમે પણ તમને અલગ-અલગ પ્રકારની ચીકી બનાવતા શીખવાડીશું. તમે આ રીતે ચીકી બનાવશો તો ટેસ્ટમાં મસ્ત બનશે અને ધાબા પર બેસીને ખાવાની મજા આવશે. તો તમે પણ નોંધી લો તલની ચીકી બનાવવાની રીત. તમે આ રીતે ઘરે તલની ચીકી બનાવશો તો પાતળી બનશે અને ટેસ્ટમાં પણ બહુ મસ્ત બનશે. તો નોંધી લો તમે પણ આ રેસિપી અને ઉત્તરાયણના તહેવાર પર ખાવા ઘરે બનાવો તલની ચીકી.