લાઈફસ્ટાઈલ ડેસ્કઃ કોઈપણ સંબંધને બાંધવો તો સહેલો છે પરંતુ તેને ટકાવવો ઘણો અધરો છે. પછી એ કોઈપણ સંબંધ (Relationship) હોય થોડું ધ્યાન ન રાખો તો સંબંધમાં તિરાડ પડી શકે છે. જ્યારે સંબંધમાં છોકરીઓની વાત આવે ત્યારે તેમને સમજવી અધરી નથી પરંતુ થોડી વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. અહીં જણાવેલી સામાન્ય બાબતો તમને છોકરીઓ સાથેના સંબંધમાં કામ લાગે તેવી છે. (lifestyle)
આ છે સરળ ટિપ્સ
1. છકોરીઓને છોકરાઓની ફ્લર્ટીંગ કરવાની રીત બિલકુલ પસંદ કરતી નથી. તેઓ કોઈ સુંદર છોકરીને જુવે અને ફ્લર્ટ કરવાનો પ્રયત્ન તો કરતાં જ હોય તેવું પસંદ નથી.
2. છોકરીઓને છોકરાઓ પર સૌથી વધુ ગુસ્સો ત્યારે આવે છે જ્યારે તે મેસેજ કે કોલ કરે અને કોઈ જવાબ ના આપે.
3. છોકરીઓને એવા છોકરા બિલકુલ પસંદ નથી કે જે સ્વભાવમાં શકી હોય અને દરેક નાની વાત પર છોકરીઓને સવાલ કરવાનું શરૂ કરી દે છે.
4. છોકરીઓને છોકરાઓની એ આદતથી વધુ પરેશાન થાય છે જ્યારે તેનો સાથી તેને દરેક બાબતો માટે સવાલ કર્યા કરે.
5. જ્યારે કોઈ બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડ સામે કોઈ અન્ય છોકરીના એક હદ કરતાં વધારે વખાણ કરે છે તો છોકરીઓ આ વાતને બિલકુલ પસંદ કરતી નથી.
6. જો કોઈ છોકરો પોતાની સાથી સાથે વધુ સમય ન વિતાવે તે પણ છોકરીઓને નથી ગમતું
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર