Home /News /lifestyle /બ્રેસ્ટની સાઇઝ વધારે છે? તો આ રીતે ડુંગળી ઘસો, શેપ અને સાઇઝ મસ્ત થઇ જશે

બ્રેસ્ટની સાઇઝ વધારે છે? તો આ રીતે ડુંગળી ઘસો, શેપ અને સાઇઝ મસ્ત થઇ જશે

બ્રેસ્ટ સાઇઝ ઓછી કરો

Reduced breast size: ઘણી છોકરીઓની બ્રેસ્ટ સાઇઝ વધારે મોટી હોય છે. આ બ્રેસ્ટ સાઇઝને નાની કરવા માટે લોકો જાતજાતની ટ્રિટેમેન્ટ કરાવતા હોય છે. આમ, મોટા બ્રેસ્ટની સાઇઝની નાની કરવી ખૂબ જરૂરી છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મહિલાઓ પોતાનાં શરીરને આકર્ષક બનાવવા માટે અનેક પ્રકારની ટ્રિટમેન્ટ લેતી હોય છે. એમાં એક છે બ્રેસ્ટ. સુડોળ બ્રેસ્ટ મહિલાઓને સારી લાગતી નથી. આ સાથે જ આવી બ્રેસ્ટ પર તમને કપડા પણ સારા લાગતા નથી. બ્રેસ્ટ સાઇઝ બરાબર હોય તો કપડા સારા લાગે છે અને સાથે તમારો વટ પણ પડે છે. પરંતુ ઘણી છોકરીઓની બ્રેસ્ટ સાઇઝ વધારે મોટી હોય છે. બ્રેસ્ટ સાઇઝ મોટી હોવાને કારણે જીન્સ પરના ટોપ અને બીજા ફેશનેબલ કપડા તમે પહેરી શકતા નથી.

    આ માટે દરેક છોકરી માટે બ્રેસ્ટ સાઇઝ બરાબર હોય એ ખૂબ જરૂરી છે. આ સાથે જ બ્રેસ્ટ સાઇઝ મોટી હોય તો પેટના બળ પર ઊંઘવામાં પણ તકલીફ પડે છે અને સાથે બેક પેનની ફરિયાદ પણ રહે છે. તો જાણી લો ઘરે બેઠા કેવી રીતે બ્રેસ્ટ સાઇઝને ઓછી કરશો.

    આ પણ વાંચો: આ 5 દેશોમાં ફરવા માટે લોકોની થાય છે પડાપડી

    નિયમિત વ્યાયામ


    બ્રેસ્ટની સાઇઝ વધારે છે તો તમે નિયમિત વ્યાયામ કરવાની આદત પાડો. એક્સેસાઇઝ કરવાથી શરીરની ચરબી ઓછી થાય છે જેના કારણે બ્રેસ્ટનો આકાર સારો થાય છે. બ્રેસ્ટ સાઇઝને બરાબર કરવા માટે દોડવું, સાઇકલિંગ કરવું, સીઢિયો ચઢવી તેમજ ઉતરવાથી કેલરી બર્ન થાય છે.

    આ સિવાય તમે નિયમિત રીતે પુશ અપ એક્સેસાઇઝ, જોગિંગ તેમજ ચેસ્ટ ફ્લાઇ જેવા વ્યાયામ કરવાથી ફાયદો થાય છે. જ્યારે પણ તમે એક્ટિવિટી કરો ત્યારે સ્પોર્ટ્સ બ્રા પહેરો, કારણકે આપણ જ્યારે પણ એક્સેસાઇઝ કરીએ ત્યારે બ્રેસ્ટ પણ મુમેન્ટ કરે છે.

    આ પણ વાંચો: ચહેરા પર નથી આવતો ગ્લો? તો ન્હાયા પછી લગાવો આ વસ્તુ

    યોગા


    બ્રેસ્ટના આકારને મસ્ત કરવા માટે તમે યોગા કરો. યોગા કરવાથી તમારા બ્રેસ્ટની સાઇઝ મસ્ત થાય છે અને આકાર પણ મસ્ત થાય છે.

    ઇંડા અને ડુંગળીનો ઉપયોગ


    બ્રેસ્ટનો આકાર સારો કરવા માટે ઇંડાનો સફેદ ભાગ ઉપયોગી છે. એક ઇંડાના સફેદ ભાગને ફેંટીને પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટને બ્રેસ્ટની નીચે લગાવો અને અડધો કલાક માટે રહેવા દો. અડધો કલાક પછી એક ગ્લાસમાં ડુંગળીનો રસ લો અને એમાં બ્રેસ્ટની નીચે લગાવેલા સફેદ ભાગને ક્લિન કરી લો.  સફેદ ભાગને ક્લિન કરવા માટે તમે ડુંગળી પણ ઘસી શકો છો. રોજ તમે આ પ્રયોગ કરો છો તો તમારા સ્તન મસ્ત થઇ જાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Breast Surgery, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन