બસ કરો આ કામ, નેગેટિવિટી દૂર થશે અને પોતાની સાથે થઈ જશે પ્રેમ

News18 Gujarati
Updated: September 25, 2019, 11:07 AM IST
બસ કરો આ કામ, નેગેટિવિટી દૂર થશે અને પોતાની સાથે થઈ જશે પ્રેમ
ઘણી વખત એવું બને છે કે જાણે દુનિયાના દરેક તત્વો આપણા વિરુદ્ધ હોય.. એવામાં પોતાની જાતને વિખેરાયેલી અને ખૂબ જ ખરાબ લાગણીઓ આવતી હોય છે.

ઘણી વખત એવું બને છે કે જાણે દુનિયાના દરેક તત્વો આપણા વિરુદ્ધ હોય.. એવામાં પોતાની જાતને વિખેરાયેલી અને ખૂબ જ ખરાબ લાગણીઓ આવતી હોય છે.

  • Share this:
આવો જાણીએ મગજમાં આવતા ખોટા અને નકારાત્મક વિચારોથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય.... બસ કરો આ કામ, નેગેટિવિટી દૂર થશે, પોતાના સાથે થઈ જશે પ્રેમ

ઘણી વખત એવું બને છે કે જાણે દુનિયાના દરેક તત્વો આપણા વિરુદ્ધ હોય.. એવામાં પોતાની જાતને વિખેરાયેલી અને ખૂબ જ ખરાબ લાગણીઓ આવતી હોય છે. અને મન નકારાત્મકતાથી ભરાઈ જાય છે. જે આગળ જઈને ડિપ્રેશનનું સ્વરૂપ ધારણ કરી લે છે. આવો જાણીએ મગજમાં આવતા આવા નકારાત્મક વિચારોથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય....

દિવસની શરૂઆત પ્રસન્નતા સાથે કરો

એ તો સાંભળ્યું જ હશે કે સરીઆત સારી હોય તો અંત પણ સારો જ આવશે. તેથી જ દિવસની શરૂઆત સક્રાત્મક વિચારો અને પ્રસન્નતાની સાથી કરો. પોતાનો મૂડ જેવો રાખશો, તેમ જ તેનાથી આપોઆપ જ એક વાઈબ્રેશન આવશે, જે આજુબાજુના વાતાવરણને ખૂશ બનાવશે. સાથે સકારાત્મક વાતો પર જ ધ્યાન કેન્દ્રિત કરો. નકારાત્મક બાબતો વિશે વિચારવાનું છોડી દો.

ધન્યવાદ કહો
જીંદગી ઘણી સુંદર છે જો તમે તેને સરખી રીતે સમજી શકો. તેથી ધન્યવાદ.. આભાર.. કહેતા શીખો. જો તમે ભગવાન પર ભરોસો કરતા હોવ તો સમગ્ર બ્રહ્માંડને આભાર વ્યક્ત કરવો ન ભૂલશો કે જેમણે તમને આટલી સુંદર જીંદગી આપી છે.તમે શ્રેષ્ઠ છો
'अहम् ब्रह्मास्मि' એટલે 'હું જ બ્રહ્મ છું' આ વાત પર વિશ્વાસ રાખો. ઘણી વખત આપણે અન્યના જીવનમાં તેની ઉપલબ્ધિઓ સાથે પોતાની તુલના કરીને પોતાનું મન ખરાબ ન કરશો. તેનાથી નકારાત્મકતા વધે છે. એ વાત પર વિશ્વાસ કરો કે તમે વિશ્વની શ્રેષ્ઠ રચનાઓમાંથી એક છો. અન્ય સાથે પોતાની તુલના કરવાના બદલે પોતાને તપાસવાનું શરૂ કરો, જેનાથી પોતાની આકસ્મિક સુંદરતાની જાણ થઈ શકે..

આ પણ વાંચો-  રોજ સ્મોકિંગ કરનારાઓએ આ 3 ચીજો અવશ્ય ખાવી, બચી જશો ગંભીર નુક્સાનથી

આ પણ વાંચો- હંમેશા સલવાર સૂટ પહેરીને જ કેમ ડાન્સ કરે છે સપના ચૌધરી?

આ પણ વાંચો- નેશનલ કૉમિક બુક ડે: બાળપણના આ કૉમિક પાત્રોને આજે પણ નથી ભૂલ્યું કોઈ

આ પણ વાંચો-  બજારમાં મળતી બ્યૂટી પ્રોડક્ટ લગાવ્યા વગર જ આ રીતે બની શકો છો સુંદર

આ પણ વાંચો-  ચહેરાની સાથે માથામાં ઘી થી મસાજ કરવાથી મળતો ફાયદો

આ પણ વાંચો-  આ રાશિના બાળકો હોય છે રોતડ અને જિદ્દી

આ પણ વાંચો-  આ 3 ચીજ ચહેરા પર લગાવવાથી કરશે બ્લીચનું
First published: September 25, 2019, 11:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading