coronavirus: 20 સેકન્ડ સુધી હાથ ધોયા નહીં તો વ્યર્થ જશે, અપનાવો આ 10 Tips

News18 Gujarati
Updated: March 15, 2020, 11:15 PM IST
coronavirus: 20 સેકન્ડ સુધી હાથ ધોયા નહીં તો વ્યર્થ જશે, અપનાવો આ 10 Tips
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ ફેલાવવાથી રોકવા માટે સૌથી વધારે અસરદાર રીતે છે પોતાના હાથોને સાફ રાખવા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે આપણે 20 સેકન્ડ સુધી હાથ ધોવા જોઈએ જેનાથી લાભ થશે. સામાન્ય રીતે આપણે હથેળીઓને એકબીજા સાથે ઘસીને પાણી નાખીને ધોઈએ છીએ.

  • Share this:
લાઈફસ્ટાઈલ ડેસ્કઃ કોરોના વાયરસ ફેલાવવાથી રોકવા માટે સૌથી વધારે અસરદાર રીતે છે પોતાના હાથોને સાફ રાખવા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે આપણે 20 સેકન્ડ સુધી હાથ ધોવા જોઈએ જેનાથી લાભ થશે. સામાન્ય રીતે આપણે હથેળીઓને એકબીજા સાથે ઘસીને પાણી નાખીને ધોઈએ છીએ. જો કોરોના જેવા વાયરસ સામે લડવું હશે તો આપણે યોગ્ય રીતે દશ રીતે તબક્કામાં હાથધોવા જોઈએ.

પાણી નહીં તો સેનેટાઈઝરઃ- નિષ્ણાંતોનું માનવું છે કે, સ્વચ્છતા માટે સાબુથી હાથ ધોવા જોઈએ. જો તમે એવી જગ્યાએ છો જ્યાં સાબુ અને પાણી નથી તો હાથને સાફ કરવા માટે સેનેટાઈઝરનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચોઃ-દાઢે વળગે તેવો 'મગની દાળનો શીરો' બનાવવાની ફટાફટ નોંધીલો Recipes

60 ટકા આલ્કોહોલવાળું સેનેટાઈઝરઃ- જો તમારે સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની જરૂર પડે છે તો એ ધ્યાન રાખો કે માત્ર એવું જ સેનેટાઈઝર ખરીદો જેમાં 60 ટકા આલ્કોહોલ હોય. ખરીદતા સમય વાંચીને આ અંગે જાણી શકો છો.

આ પણ વાંચોઃ-Health Tips : જો એકદમ ટાઈટ બેલ્ટ બાંધો છો તો ધ્યાન રાખો, નહીં તો જીવનભર પસ્તાશો

આ પણ વાંચોઃ-Relationship tips: મિત્ર જીવથી પણ વ્હાલો હોય તો પણ આ વાતો તો Share ન જ કરવી, નહીં તો...હાથ ધોવાના આ છે 10 ટેપ્સ

1-તમારા હાથોને ઠંડા કે નવાળા પાણીથી પલાળીને બંધ કરી દો
2- સાબુ કે હેન્ડવોશને હાથોમાં લઈને બંને હથેળીમાં લગાવો
3- હથેળીઓને એકબીજા સાથે રગડો અને ફીણ બનાવો
4- ફીણને હાથની ઉપરની બાજુએ લઈ જઈને બીજા હાથની હથેળીથી રગડો
5- બંને આંગળીઓના ટેરવાંને એકબીજા સામે લાવીને રગડો
6- અંગૂઠા અને આંગળીઓ વચ્ચેના ભાગને બીજા હાથે રગડો
7- હથેલીઓને બીજા હાથની આંગળીઓથી ઘુમાવદાર તરીકેથી રગડો
8- નળ ખોલીને પાણીના પ્વાહમાં સારી રીતે હાથ ધોઈ લો
9- પાણીના નળને કે ટોટીને રૂમાલ કે અન્ય કપડું લઈને બંધ કરો
10- હાથને ચોખ્ખા રૂમાવ કે એર ડ્રાયર મશીનથી સુખવો
First published: March 15, 2020
વધુ વાંચો
अगली ख़बर