Home /News /lifestyle /Funny Jokes: ગોલુ-મમ્મીના આ ફની જોક્સ વાંચીને હસી પડશો ખડખડાટ

Funny Jokes: ગોલુ-મમ્મીના આ ફની જોક્સ વાંચીને હસી પડશો ખડખડાટ

ફની જોક્સનો ખજાનો

funny jokes in gujarati: તમે પણ આખો દિવસના બહુ કંટાળી ગયા છો તો આ જોક્સ વાંચી લો તમે પણ. આ જોક્સ વાંચીને તમે પણ ખડખડાટ હસી પડશો. આ જોક્સ તમે વોટ્સએપમાં પણ એકબીજાને શેર કરીને બીજાને હસાવી શકો છો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેકને ક્યારેક કંટાળી જતા હોય છે. કંટાળો આવે ત્યારે આપણે એવી વસ્તુ શોધીએ છીએ જેમાંથી આપણને ખુશી મળે અને આપણે ખુશ થઇ જઇએ. ખુશ થવા માટે લોકો જાતજાતના નુસ્ખાઓ અજમાવતા હોય છે. આ નુસ્ખાઓમાં કોઇ જોક્સ વાંચે તો કોઇ કોમેડી વિડીયો જુએ. આ સાથે જ કોઇ જોક્સના વિડીયો જોઇને ખુશ થતા હોય છે. આ બધા રસ્તાઓ એવા છે જેમાં તમે ખુશ થઇ જાવો છો અને પેટ પકડીને હસી પડો છો. હસવા માટે આ બધા રસ્તાઓ અજમાવવા ખૂબ જરૂરી છે. તો અમે પણ તમારો કંટાળો દૂર કરવા માટે આજે કેટલાક જોક્સ લઇને આવ્યા છીએ જે વાંચીને તમે ખડખડાટ હસી પડશો. તો વાંચી લો આ ફની જોક્સ તમે પણ..

    આ પણ વાંચો: ચહેરા પર ગ્લો લાવવા ન્હાય પછી લગાવો આ વસ્તુ

    ગોલુ- મમ્મી, તમને એ પ્લેટની યાદ છે, જેમાં તમને હંમેશા એ વાતની ચિંતા રહેતી હતી કે એ ટૂટી ના જાય?

    મમ્મી – હા, પણ આજે કેમ એની વાત કરે છે?

    ગોલુ- તારી ચિંતા પૂરી થઇ ગઇ.

    આ પણ વાંચો: ભૂલ્યા વગર રોજ આ સમયે 1 ગ્લાસ ભીંડાનું પાણી પીઓ

    ચિન્ટૂ સ્કૂલ જતી વખતે બહુ રડતો હતો.

    પપ્પા- ચુપ થઇ જાય, શેરના બાળકો ક્યારે રડતા નથી.

    ચિન્ટૂ- ચુપ થતાની સાથે જ...ઠીક તો છું પરંતુ શેરના બાળકો સ્કૂલે પણ જતા નથી.



    પપ્પા- ચિન્ટૂ, રિઝલ્ટનું શું થયુ?

    ચિન્ટૂ- માસ્ટર જીએ કહ્યું છે કે એક વર્ષ વધારે આ ક્લાસમાં ભણીશ.

    પપ્પા- શાબાશ, 2-3 વર્ષ હજુ ભણી લે જે જેથી કરીને ફેલ ના થાય.



    ચિન્ટૂ રોટીનો એક ટુકડો એ ખાઇ રહ્યો હતો અને બીજો ટુકડો મુરઘાને ખવડાવી રહ્યો હતો,

    ત્યારે પાસે બેઠેલા વ્યક્તિ બોલ્યા, આ શું કરી રહ્યા છો ભાઇ???

    ચિન્ટૂ- દેખાતું નથી કે ચિકનની સાથે રોટલી ખાઇ રહ્યો છો..



    ગોલૂએ પપ્પૂને કહ્યું- યાર જણાવ તો ખરી, લગ્ન કરેલી છોકરી અને લગ્ન કરેલા છોકરામાં શું અંતર હોય છે?

    પપ્પુ- મંગલસુત્ર લટકેલું હોય તો સમજી લો કે છોકરીએ લગ્ન કરેલા છે, અને છોકરાનું મોં લટકેલું હોય તો સમજી લો કે છોકરાએ લગ્ન કરી લીધા છે.

    આ જોક્સ વાંચીને તમે પણ ખડખડાટ હસી પડશો અને માઇન્ડ એકદમ ફ્રેશ થઇ જશે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Stress

    विज्ञापन
    विज्ञापन