Home /News /lifestyle /પહેરો આ ટાઇપની બ્રા અને દેખાવો બોલ્ડ, હવેથી તમે પણ ખરીદો આ સ્ટાઇલીશ બ્રા

પહેરો આ ટાઇપની બ્રા અને દેખાવો બોલ્ડ, હવેથી તમે પણ ખરીદો આ સ્ટાઇલીશ બ્રા

બોલ્ડ દેખાવવા પહેરો આ ટાઇપની બ્રા

Bra choice tips: દરેક છોકરીઓને એમ હોય છે કે હું બીજા કરતા સ્માર્ટ અને બોલ્ડ દેખાવું. બોલ્ડ દેખાવવા માટે કપડાથી લઇને બ્રા જેવી અનેક વસ્તુઓની પસંદગી તમારે હટકે રીતે કરવાની હોય છે. આ ટાઇપની બ્રા તમને બોલ્ડ લુક આપે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક છોકરીઓ એવું ઇચ્છતી હોય છે કે હું બીજા કરતા બોલ્ડ દેખાવું. બોલ્ડ દેખાવવા માટે છોકરીઓ જાતજાતની ટ્રિટમેન્ટ અને સ્ટાઇલીશ કપડા પહેરતી હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે સ્ટાઇલીશ કપડા પહેરવાથી તમને બોલ્ડ લુક મળતો નથી. આ માટે તમારે યોગ્ય બ્રાની પસંદગી કરવી પડે છે. બ્રા તમને બોલ્ડ લુક આપી શકે છે. મોટાભાગની છોકરીઓ બ્રાની પસંદગી યોગ્ય રીતે કરતી હોતી નથી જેના કારણે એમનો લુક બીજા કરતા ઝાંખો પડે છે. આમ, જો તમે બોલ્ડ લુક આપવા ઇચ્છો છો તો આ રીતે બ્રાની પસંદગી કરો. જો તમે આ રીતે બ્રાની પસંદગી કરશો તો તમને બોલ્ડ લુક મળશે અને લોકો તમારી સામે જોતા રહી જશે.

    આ પણ વાંચો: શું છે લીન ડાયાબિટીસ? શરીરમાં કેવી રીતે કરે છે એન્ટ્રી

    ડાર્ક અને ટાઇટ બ્રા


    ડાર્ક અને ટાઇટ બ્રા તમને બોલ્ડ લુક આપે છે. જ્યારે તમે બ્રાની પસંદગી કરો ત્યારે ડાર્ક કલરની બ્રા પહેરો. આ સાથે જ તમે જે ટોપ પહેરો છો એ લાઇટ કલરનું પહેરો અને અંદર ડાર્ક કલરની બ્રા પહેરો. આ બ્રા તમને બધા કરતા હટકે લુક આપે છે. આ બ્રા પહેરવાથી તમને અલગ જ લુક મળે છે.

    મેચિંગ બ્રા પહેરો


    તમે તમારા લુકને સ્ટાઇલીશ બનાવવા માટે મેચિંગની બ્રા પહેરો. મેચિંગની બ્રા તમને અલગ જ લુક આપે છે. તમે જે કલરના કપડા પહેરો એની અંદર મેચિંગની બ્રા પહેરો. મેચિંગની બ્રા તમને અલગ જ લુક આપે છે અને સાથે તમારી બોલ્ડનેસમાં વધારો કરે છે.

    આ પણ વાંચો: જાડું લોહી પાતળુ કરવા આ 4 દેસી ઉપાયો છે અસરકારક

    ટ્રાન્સપરન્ટ બ્રા પહેરો


    તમે તમારા લુકને બોલ્ડ કરવા માટે ટ્રાન્સપરન્ટ બ્રા પહેરી શકો છો. ટ્રાન્સપરન્ટ બ્રામાં પણ તમને અનેક પ્રકારની ચોઇસ મળે છે. ટ્રાન્સપરન્ટ બ્રા તમે જ્યારે પહેરો છો ત્યારે તમને બોલ્ડ લુક મળે છે. ઘણી છોકરીઓ રૂટિનમાં ટ્રાન્સપરન્ટ બ્રા પહેરીને પોતાને બોલ્ડ લુક આપતી હોય છે.


    સ્ટાઇલીશ બ્રા પહેરો

    આજકાલ બજારમાં અનેક પ્રકારની સ્ટાઇલીશ બ્રા મળે છે. સ્ટાઇલીશ બ્રા તમને અલગ જ લુક આપે છે. સ્ટાઇલીશ બ્રા તમને બોલ્ડ લુક આપે છે. સ્ટાઇલીશ બ્રાની વાત કરીએ તો પેડ વાળી બ્રા, બટન બ્રા,  ડિઝાઇનર બ્રા જેવી અનેક વેરાયટી તમને સરળતાથી મળી રહે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Bra, Life Style News

    विज्ञापन
    विज्ञापन