મોટાભાગના લોકોને ખબર નથી હોતી માસ્ટરરબેશન સાથે જોડાયેલી આ વાતો

News18 Gujarati
Updated: September 14, 2018, 7:08 PM IST
મોટાભાગના લોકોને ખબર નથી હોતી માસ્ટરરબેશન સાથે જોડાયેલી આ વાતો
News18 Gujarati
Updated: September 14, 2018, 7:08 PM IST
માસ્ટરબેશનને લઈને લોકોના મનમાં અલગ-અલગ પ્રશ્નો ઉભા થતા હોય છે. અમે તમને જણાવી રહ્યાં છીએ માસ્ટરબેશન વિશેના એવા ફેક્ટ જેના વિશે ઘણા ઓછા લોકોને જાણકારી હોય છે.

જી હા, જો તમને લાગતું હોય કે આખી દુનિયામાં બધા પુરૂષ માસ્ટરબેટ કરે છે તો તમારી જાણકારી ખોટી છે. 2016માં થયેલી એક સ્ટડી અનુસારર માત્ર 57 ટકા લોકો જ પ્રતિદિવસ માસ્ટરબેટ કરે છે.

એવું માનવામાં આવે છે કે, વાઈબ્રેટરનો ઉપયોગ માત્ર માસ્ટરબેશન માટે થાય છે, પરંતુ આ વાત પણ ખોટી છે. પુરૂષ પણ સ્ટિમ્યુલેશન દ્વારા વાઈબ્રેટરનો ઉપયોગ કરે છે, અને જે આવું કરે છે તેમની સેક્સ ડ્રાઈવ અને સેક્સ લાઈફ શાનદાર હોય છે.

એવું નથી કે માસ્ટરબેટ કરવાથી તમારો ચહેરો ગ્લો કરવા લાગશે અથવા ઓરા શાઈન કરવા લાગશે. જોકે રિસર્ચની માનીએ તો જે પુરૂષ માસ્ટરબેટ કરતા રહે છે, તેઓ ખુશ રહે છે અને તેમની ઈમ્યૂન સિસ્ટમ પણ સારી રહે છે. માસ્ટરરબેશન એનર્જી પણ બૂસ્ટ કરે છે.

જાપાનમાં થયેલ એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, સેક્સ દરમિયાન નિકળકા સીમેનનો સ્પર્મ કાઉન્ટ, માસ્ટરરબેશનના સ્પર્મ કાઉન્ટ કરતા ઘણા વધારે હોય છે. સ્પર્મ કાઉન્ટ તે વાત પર નિર્ભર કરે છે કે, તમે સેક્શુઅલી કેટલા ચાર્જ્ડ છો. એટલે કે, કોના સાથે સેક્સ કરવાનો ઈરોટિક એક્સપીરિયન્સ છે.

મહિલાઓ અને પુરૂષોમા માસ્ટરબેશન માટે કોઈ ઉંમરની સીમા હોતી નથી. બની શકે છે કે, 65 વર્ષનો કોઈ વ્યક્તિ માસ્ટરબેટ કરતો હોય અને તેનો 15 વર્ષનો પોતો પણ
 

 

 
First published: September 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...