Home /News /lifestyle /

Video: પ્રિયા જેવી અદા તમારે શીખવી છે તો જાણી લો તેની ટ્રિક

Video: પ્રિયા જેવી અદા તમારે શીખવી છે તો જાણી લો તેની ટ્રિક

    અત્યારે ઈન્ટરનેટ પર વાઈરલ થનારા પ્રિયા પ્રકાશના વીડિયો પાછળ બધાને ઘેલુ લાગ્યું છે. તેમાં પ્રિયા પોતાની આઈબ્રોને ઉછાળીને દરેકને પોતાનો દિવાના બનાવી રહી છે. આ વીડિયોમાં તેનો અંદાજ મારકણો લાગે છે. જો તમને પણ તેની આ અદા ગમે છે તો આપણે શીખી લઈએ કે આ કઈ રીતે થાય. આ સરળ તો નથી જ પરંતુ આપણે ટ્રાય કરીએ.

    આ શીખતા પહેલા તમને ખબર હોવી જોઈએ કે તમારી કઈ આઈબ્રો સરળતાથી ઉંચીનીંચી થાય છે. કારણ કે આપણે જ્યારે પ્રેક્ટિસ કરીશું ત્યારે જે સરળતાથી હલે છે તે તમારી પ્રમુખ આઈબ્રો હશે.

    જો તમે તમારી જમણી કે ડાબી આઈબ્રો ઉંચીનીચીં નથી કરી શકતા તો તમારે પ્રેક્ટિશ કરવી જોઈએ.



    આમાં તમારી મદદ કરશે તમારા હાથ. તેનાથી તમને ખબર પડશે કે તમે એક આઈબ્રો ઉંચી કરીને કેવા લાગો છો.



    તેના માટે તમારે દર્પણ સામે ઉંભુ રહેવું પડશે.



    અરીશા સામે તમે આ પ્રેક્ટિશ કરશો તો તમને ખબર પડશે તમે કેવા લાગો છો.



    જો તમારાથી પ્રિયા જેવું ન થતું હોય તો તમે હાથથી આને ઉપર નીચે કરવાની પ્રેક્ટિશ કરી શકો છો. આ ત્યાં સુધી કરો જ્યાં સુધી તમે એકદમ પરફેક્ટ થઈ જાવ
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Priya Prakash, વાયરલ વીડિયો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन