ગુજરાતની પરંપરાગત વાનગી લાપસી /કંસાર આ રીતથી બનાવો, જળવાશે અસલ સ્વાદ

News18 Gujarati
Updated: October 7, 2019, 11:27 AM IST
ગુજરાતની પરંપરાગત વાનગી લાપસી /કંસાર આ રીતથી બનાવો, જળવાશે અસલ સ્વાદ
કોઈ તહેવાર હોય કે સારો પ્રસંગ હોય, લાપ્સી તો બનાવવી જ પડે. કારણ કે લાપ્સીને કોઈ પણ સારા કામ માટેનું શુકન ગણવામાં આવે છે.

કોઈ તહેવાર હોય કે સારો પ્રસંગ હોય, લાપ્સી તો બનાવવી જ પડે. કારણ કે લાપ્સીને કોઈ પણ સારા કામ માટેનું શુકન ગણવામાં આવે છે.

  • Share this:
આપણા ગુજરાતીઓમાં દરેક તહેવારોનું ઘણું મહત્વ હોય છે. કોઈ પણ તહેવાર હોય દરેક તહેવારની એક આગવી વિશિષ્ટતા જોવા મળે છે. દરેકના ઘરે કોઈ પણ તહેવારને ઉજવવા માટેની રીત અલગ અલગ પણ હોઈ શકે છે. પરંતુ એક ગુજરાતી હોવાના કારણે તહેવાર હોય અને મીઠાઈ ન બને એવું તો બની જ ન શકે. અને આપણા ગુજરાતીઓ બને એટલી પરંપરાને પણ ખૂબ જ જાળવી રાખે છે. તેવી રીતે કોઈ તહેવાર હોય કે સારો પ્રસંગ હોય, લાપ્સી તો બનાવવી જ પડે. કારણ કે લાપ્સીને કોઈ પણ સારા કામ માટેનું શુકન ગણવામાં આવે છે.

ત્યારે ઘણાં લોકોને લાપ્સી બનાવવાની રીત પણ જુદી જુદી હોય છે. તેમજ ઘણાને એવી પણ સમસ્યા થતી હોય છે કે તેમની લાપ્સી સ્વાદિષ્ટ નથી બનતી અથવા સરખી રીતે નથી બનતી, ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખીને તમે પણ સ્વાદિષ્ટ લાપ્સી બનાવી શકો છો.

ચાલો શીખી લો ટેસ્ટી લાપ્સી બનાવવાની રીત.. શીખવા માટે જૂઓ આ વીડિયો..ઝડપથી વધારવા છે વાળ? તો કરો આ કામ

સવારે ઉઠીને પાણીમાં આ એક ચીજ ઉમેરીને પીવાથી સટાસટ વજન ઉતરે છે

આ રીતે માથું ધોવાથી વાળમાં વારંવાર ડાઈ કે કલર કરવાની જરૂર નહીં પડે

આ દાળનો ઉપયોગ કરી લસણ-ડુંગળી વગર બનાવો અતિ સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી
First published: October 7, 2019, 10:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading