ડાર્ક રંગની બ્રા પહેરવાથી નુક્સાન થાય? હેવી બ્રેસ્ટ હોય તો દુખાવો થાય?

જાણો મહિલાઓની બ્રા સાથે જોડાયેલી વાતો

જાણો મહિલાઓની બ્રા સાથે જોડાયેલી વાતો

 • Share this:
  ઢીલી બ્રા પહેરવાથી તમારું ફીગર ખરાબ થઈ શકે છે. બ્રાની પસંદગી કરતી વખતે હંમેશા સાચી ફીટીંગવાળી બ્રાની જ પસંદગી કરો. ધ્યાન રાખો કે સ્ટ્રેપ, કપ, બેન્ડ બિલકુલ ઢીલા ન હોય અને શરીરથી સરખી ફીટ હોય.

  કેટલીક મહિલાઓનું મનાવું છે કે બ્રાન્ડેડ અને સારી ફીટીંગવાળી બ્રા લાંબા સમય સુધી ટકે છે. પરંતુ હકીકત કંઈક અલગ જ છે. બ્રાનો વધુમાં વધુ એક વર્ષ સુધી ઉપયોગ કરી શકાય. તે પછી તેના ફીટીંગમાં ગડબડ થવા લાગે છે. જેની સીધી અસર બૉડી પર પડે છે.

  કેટલીક મહિલાઓનું માનવું છે કે અંડરવાયર બ્રા અથવા ઘાટ્ટા રંગની બ્રા પહેરવાથી બ્રેન્ટ કેન્સનો ભય વધુ રહે છે. પરંતુ આ વાતનો હજી વૈજ્ઞાનિક પુરાવો નથી મળ્યો. તેથી મનમાં આ વાતને લઈને કોઈ ભય ન રાખશો.

  ઘણી મહિલાઓને લાગે છે કે હેવી બ્રેસ્ટના કારણે ખભા પર દુખાવો રહે છે. જ્યારે વાસ્તવિક રીતે હેવી બ્રેસ્ટને ખભા સાથે કોઈ સંબંધ નથી. હા, પણ એ થઈ શકે કે તમારી બ્રા સાઈઝ સાચી ન હોવા પર ખભામાં દુખાવો થઈ શકે છે.

  કેટલા વાગ્યે માણેલા સહેવાસથી સ્ત્રીને વધુ સંતોષ આપી શકાય?
  Published by:Bansari Shah
  First published: