Home /News /lifestyle /Benefits of Kiss: રોજ 'આટલી' મિનિટ કરો કિસ, સ્વાસ્થ્યને થશે અઢળક ફાયદાઓ

Benefits of Kiss: રોજ 'આટલી' મિનિટ કરો કિસ, સ્વાસ્થ્યને થશે અઢળક ફાયદાઓ

કિસ કરવાના ફાયદા

benefits of kiss: કિસ કરવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. કિસ કરવાથી તમારા શરીરમાં રહેલી અનેક બીમારીઓ પણ દૂર થાય છે. જો કે ઘણાં કપલને આ બાબતને લઇને ઝઘડા થતા હોય છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો તમારે એલર્ટ થવાની જરૂર છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કિસ કરવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. તમને આ વાત જાણીને નવાઇ લાગશે કે કિસ કરવાથી મનને શાંતિનો અહેસાસ પણ થાય છે. આમ, જ્યારે તમે તમારા પાર્ટનરને કિસ કરો છો ત્યારે આ ફિલિંગ કંઇક અલગ જ પ્રકારે થતી હોય છે. કિસ કરવાનો પણ એક સમય હોય છે. અનેક લોકો આ બાબતે પાર્ટનર સાથે ઝઘડી પડતા હોય છે. પરંતુ જો તમે પણ વાતને લઇને તમારા પાર્ટનર સાથે ઝઘડો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. કિસ કરવા માટે પહેલા તમારા પાર્ટનર માટે એ રીતનો માહોલ બનાવો જેથી કરીને એને પણ મજા આવે. આ બાબત દરેક કપલ માટે ખૂબ જરૂરી છે. તો જાણો તમે પણ કિસ કેટલી મિનિટ સુધી કરવી જોઇએ, સાથે ખાસ જાણો કિસ કરવાથી હેલ્થને થતા આ ફાયદાઓ વિશે..

    4 મિનિટ કિસ કરવી જોઇએ


    એક અહેવાલમાં આ વાત સામે આવી છે કે જો તમે 4 મિનિટ સુધી સતત કિસ કરો છો તો તમારે બ્રશ કરવાની પણ જરૂર રહેતી નથી. આ  અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, કિસ કરવાથી લાળના ઉત્પાદનમાં વધારો થાય છે જે દાંતમાં સડો પેદા કરતા બેક્ટેરિયાને મારી નાંખવાનું કામ કરે છે. આ બાબતને ધ્યાનમાં લઇને દરેક વ્યક્તિએ દિવસમાં 4 મિનિટ સુધી કિસ કરવી જોઇએ.

    આ પણ વાંચો: શું તમને પીરિયડ્સ પહેલા થાય છે સ્તનમાં દુખાવો?

    બ્લડ પ્રેશર ઘટે


    તમને આ વાત જાણીને નવાઇ લાગશે પરંતુ વાત સાચી છે. જો તમે રોજ કિસ કરો છો તો બ્લડ પ્રેશર ઘટે છે. કિસ કરવાથી બ્લડ પ્રેશર હાઇ થતુ ઓછુ થઇ જાય છે. આમ, જ્યારે તમે તમારા પાર્ટનરને કિસ કરવા જાવો અને એ કિસ ના કરે તો તમે ગુસ્સે થઇ જાવો છો જેના કારણે તમારું બ્લડ પ્રેશર વધે છે, પરંતુ એ તમને સામે રિસપોન્સ આપે છે તો તમારું બ્લડ પ્રેશર ઘટવાના ચાન્સિસ વધારે હોય છે.

    આ પણ વાંચો: શરીરના આ ભાગની ત્વચા શુષ્ક થઈ ગઈ?

    દાંતને ફાયદો થાય


    તમે જ્યારે પણ કિસ કરો છો ત્યારે લાળ બને છે. આ લાળ તમારા દાંતને ફાયદો પહોંચાડે છે જેના કારણે તમારી કેવિટી સામે તમે સરળતાથી રક્ષણ મેળવી શકો છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health Tips, Kiss, Kissing benefits

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन