ઝડપથી વધારવા છે વાળ? તો કરો આ કામ

News18 Gujarati
Updated: October 6, 2019, 3:35 PM IST
ઝડપથી વધારવા છે વાળ? તો કરો આ કામ
સુંદર અને લાંબા વાળનું રહસ્ય

આજે અને આપને કેટલીક એવી ટીપ્સ જણાવીશું જેનાથી તમે તમારા વાળને ઝડપથી લાંબા કરી શકશો. 

  • Share this:
મહિલાઓને કમર સુધીના લાંબા વાળ ઘણાં જ આકર્ષક લાગે છે. કેટલીક મહિલાઓના વાળનો ગ્રોથ ઘમો સારો હોય છે પરંતુ કેટલીક મહિલાઓના વાળ ખૂબ ધીમે ધીમે વધે છે. અને આ કારણે ઘણી વખત તેઓ સારી હેર સ્ટાઈલ પણ નથી કરી શકતી. એવામાં જો તમારા વાલ જો ટૂંકા છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અને આપને કેટલીક એવી ટીપ્સ જણાવીશું જેનાથી તમે તમારા વાળને ઝડપથી લાંબા કરી શકશો. વાળને ઝડપથી વધારવા કરો આ કામ

વાળને નિયમિત ટ્રીમ કરાવો
દ્રીમુખી વાળની સમસ્યા વાળની રોનક નહીં પણ ગ્રોથને ખતમ કરી નાખે છે. તેથી ડ્રાયનેસ અને દ્રીમુખી વાળ હોય તો સૌથી પહેલા તો વાળને ટ્રીમ કરાવો.

વાળને નિયમિત પોષણ  આપો
વાળના સારા ગ્રોથ માટે નરિશ કરવાનું ન ભૂલશો. વાળમાં 1 કે 2 દિવસ માટે તેલ લગાવો. તેલ લગાવી સ્ટીમ કરો જેથી રોમછિદ્રો ખૂલે. કેળા, દહીં, મેથી અને મધ જેવી ચીજોમામથી હેર પેક બનાવી માથામાં લગાવો. વાળને ઈંડા અતવા કોઈ સિલિકૉન ફ્રી કંડિશનરથી કંડેશનીંગ કરો. આમ કરવાથી તમારા વાળ હેલ્ધી બનાવા લાગશે.

શેમ્પૂનો ઓછો ઉપયોગ કરોવાળની પ્રાકૃતિક ચમક જાળવી રાખવા શેમ્પૂથી બને એટલું દૂર રહો. અઠવાડિયામાં એક કે વધારેમાં વધારે બે વખત જ શેમ્પૂ કરશો. શેમ્પૂને હંમેશા પાણીમાં મિક્સ કરીને જ માથામાં લગાવો. જેથી વાળને વધારે નુક્સાન ન પહોંચાડી શકે. તે બાદ 15 થી 20 મિનિટ કંડિશનિંગ કર્યા પછી જ વાળે ધૂવો.

સંભોગ પૂર્વે મણાતા ઑરલ સેક્સમાં આ ચીજ મોં માં જવાથી કેન્સર થઈ શકે

સવારે ઉઠીને પાણીમાં આ એક ચીજ ઉમેરીને પીવાથી સટાસટ વજન ઉતરે છે

આ રીતે માથું ધોવાથી વાળમાં વારંવાર ડાઈ કે કલર કરવાની જરૂર નહીં પડે

આ દાળનો ઉપયોગ કરી લસણ-ડુંગળી વગર બનાવો અતિ સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી
First published: October 6, 2019, 3:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading