શું તમે જાણો છો આ 4 ટૂથપેસ્ટ ટ્રિક, ચમકાવશે ચામડી અને કપડાં

News18 Gujarati
Updated: August 22, 2019, 10:40 AM IST
શું તમે જાણો છો આ 4 ટૂથપેસ્ટ ટ્રિક, ચમકાવશે ચામડી અને કપડાં
ટૂથપેસ્ટ તમારી સ્કીન ટોન પણ સુધારે છે. તેને લીંબુ સાથે ભેળવી ફેસપેકની જેમ લગાવવાથી સ્કીન ગોરી બને છે

ટૂથપેસ્ટ તમારી સ્કીન ટોન પણ સુધારે છે. તેને લીંબુ સાથે ભેળવી ફેસપેકની જેમ લગાવવાથી સ્કીન ગોરી બને છે

  • Share this:
શું તમે જાણો છો આ ટૂથપેસ્ટ ટ્રિક્સ વિશે, તેનાથી તમારો સ્કીન ટોન સુધરે છે.

બાળપણમાં આપણને સૌને ટૂથપેસ્ટ ખાવાની આદત હતી. ત્યારે ટુથપેસ્ટ લગાવતી વખતે આપણે ચોરી-છૂપી આપણે તેનો સ્વાદ પણ લઈ લેતા હતા. પરંતપ શું તમે જાણો છો કે ટૂથપેસ્ટનો આપણે ઘણી જુદી જુદી રીતે ઉપયોદ કરી શકીએ છે. આવો જાણીએ કેટલીક ટુથપેસ્ટ ટ્રિક્સ...

દાઝી જવા પર લગાવો ટૂથપેસ્ટ

જ્યારે તમારા શરીરનો કોઈ ભાગ દાઝી જાય તો તરત જ ટૂથપેસ્ટ લગાવો. બળતરામાં રાહત થશે અને દાઘ નહીં પડે.

કપડાંના ડાઘાં દૂર કરવા
જો કપડાંમાં ડાઘા લાગે તો તે જગ્યાએ ટૂથપેસ્ટ લગાવી સરળતાથી દૂર કરી શકાય છે. ફક્ત ડાઘા પર ટૂથપેસ્ટ લગાવી 15-20 મિનિટ લગાવ છોડી ધોઈ લો.ફેસપેક
ટૂથપેસ્ટ લગાવવાથી સ્કિન ટોન સુધરે છે. તેને લીંબુ સાથે મિક્સ કરી ફેસપેકની જેમ લગાવવાથી સ્કિન ગોરી બને છે. આ સિવાય અળાઈ, વ્રીંકલ અને ડાર્ક સર્કલ મટાડવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

ખીલથી છૂટકારા માટે
ટૂથપેસ્ટ ચામડી માટે એક પ્રકારની દવાનું કામ કરે છે. રાત્રે સૂતા પહેલાં ખીલ ઉપર ટટૂથપેસ્ટ લગાવો અને સવારે મોં ધોઈ લો. ખીલ ગાયબ થઈ જશે.
First published: August 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading