Home /News /lifestyle /ફ્રિજમાં આ 2 રીતે સ્ટોર કરો કોથમીર, 15 દિવસ સુધી એકદમ ફ્રેશ અને લીલીછમ રહેશે
ફ્રિજમાં આ 2 રીતે સ્ટોર કરો કોથમીર, 15 દિવસ સુધી એકદમ ફ્રેશ અને લીલીછમ રહેશે
કોથમીરને ફ્રેશ રાખવાની ટિપ્સ
Tricks to keep coriander leaves fresh: કોથમીર વાનગીઓનો સ્વાદ વધારે છે. આ સાથે જ કોથમીર હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. તમે કોથમીરના પાન ચાઓ છો તો આંખોની રોશની વધે છે અને સાથે ચશ્માના નંબર પણ ઓછા થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: તમે કોઇ શાકનો સ્વાદ વધારવા ઇચ્છો છો તો એમાં કોથમીરનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તમે કોઇ પણ વાનગીમાં કોથમીર નાંખો છો તો એનો ટેસ્ટ વધી જાય છે અને સાથે ખાવાની પણ મજા આવે છે. કોથમીર હેલ્થ માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. મોટાભાગનાં ઘરોમાં કોથમીરને દરેક વાનગીઓ પર નાંખીને ખાવામાં આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બજારમાંથી ખરીદેલી ફ્રેશ કોથમીર બીજા દિવસે ફ્રેશ રહેતી નથી અને એ સુકાઇ જાય છે. જો કે આવું દરેક લોકો સાથે થતુ હોય છે. પરંતુ આજે અમે તમને કોથમીરને લાંબા સમય સુધી કેવી રીતે ફ્રેશ રાખવી એ વિશે જણાવીશું. તો જાણો તમે પણ..