સેક્સ ડોલ સાથે લગ્ન કરીને આખી દુનિયામાં જાણીતા બનેલા કઝાખસ્તાનના બોડીબિલ્ડર યુરી ટોલોચકો ફરી સેક્સ ડોલને લઈ સમાચારમાં આવ્યા છે. યુરીએ પોતાની પ્રેમિકા 'માર્ગો'(જે એક સેક્સ ડોલ છે)ને છૂટાછેડા આપવાની જાહેરાત કરી છે. માર્ગો સાથે તેણે નવેમ્બર 2020માં લગ્ન કર્યા હતા.
સેક્સ ડોલ માર્ગો સાથે તેના સંબંધોમાં ઓટ આવી હોવાનું પણ તેણે સોશ્યલ મીડિયામાં કહ્યું હતું. માર્ગોનું રીપેરીંગ થતું હતું, ત્યારે તેને અન્ય ઓબ્જેક્ટનો ઉપયોગ કરવાનુ મન થયું હતું. તેણે અન્ય ઓબ્જેક્ટ સાથે સંબંધ બાંધી ડોલ માર્ગો એટલે કે તેની પત્નીને છેતરી પણ હતી! તેણે અન્ય સેક્સ ડોલ સાથે સંબંધ બંધવાનું મન બનાવ્યું હોવાનું મીડિયા હાઉસને જણાવ્યું હતું.
ઇન્સ્ટાગ્રામમાં તેણે જાહેરાત કરી હતી કે, તે ડોલ લોરા સાથે સંબંધ બાંધશે. જોકે, હજુ સુધી લોરા કઈ જાતિ એટલે કે જેન્ડર છે, આ અંગે તેણે ખુલાસો નથી કર્યો. લોરાને સ્ત્રી જેવું માથું છે અને નવેલને યોનીની જેમ ઉપયોગમાં લઇ શકાય તેવું સ્ટ્રક્ચર છે. તે આ ઓબ્જેક્ટ સાથે સંબંધ બાંધીને દેખાડશે તેવું પણ કહ્યું હતું. ડોલને તે એક ચિકન તરીકે જુએ છે. એણે ભૂતકાળમાં ચિકન સાથે કેટલાક પ્રયોગો કર્યા હતા. સેક્સ ટોય તરીકે તેને આવી વસ્તુની ઈચ્છા હતી. એકથી વધુ સેક્સ ટોય પરિવારમાં રાખવાની તેની મરજી છે.
એક સેક્સ ડોલ સાથે તેની મુલાકાત ઓનલાઈન થઈ હતી, તે તેને લાવવા ઇચ્છતો હતો. પરંતુ એરપોર્ટ ઓથોરિટીએ મંજુરી આપી નહોતી. નવી ડોલમાં યોની સાથે લિંગ છે, જે આનંદ આપશે તેવું તેનું કહેવું હતું. ગત જાન્યુઆરી મહિનામાં તેણે ચિકન સાથે સેક્સ્યુઅલ ગતિવિધિ કરી હતી. જેનો વિડીયો તેણે જાન્યુઆરીમાં મુક્યો હતો. તેણે આ સેક્સ ડોલ લોરા સાથે લગ્ન કરવાનો ઈરાદો કર્યો છે. જેની જાહેરાત સોશિયલ મીડિયા મારફતે કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર