#કામની વાતઃ કુંટુબ નિયોજનનું ઓપરેશન માસિકના દિવસ પછી કરી શકાય?

#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

જેથી જ્યારથી ઓપરેશન થાય ત્યારથી જ મોટેભાગે બીજા ગર્ભનિરોધક સાધનોનો પ્રયોગ જરૂરી રહેતો નથી.

  • Share this:
    #કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

    સેક્સ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. તો મુંજાશો નહીં ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) આપશે તમારા દરેક પ્રશ્નોના જવાબ.

    કુંટુબ નિયોજનનું ઓપરેશન કરાવ્યા પછી કેટલા દિવસ પછી સંભોગ કરી શકાય

    સમસ્યા. સ્ત્રીને કુંટુબ નિયોજનનું ઓપરેશન કરાવ્યા પછી કેટલા દિવસ પછી સંભોગ કરી શકાય. મારી ઉંમર 35 વર્ષની છે.

    ઉકેલ. સામાન્ય રીતે સ્ત્રીના માસિક આવ્યાના પહેલા ચૌદ દિવસમાં આ ઓપરેશન કરવામાં આવે છે. જેથી જ્યારથી ઓપરેશન થાય ત્યારથી જ મોટેભાગે બીજા ગર્ભનિરોધક સાધનોનો પ્રયોગ જરૂરી રહેતો નથી. બાકી સ્ત્રીને તકલીફ ના હોય અને તેમની ઇચ્છા હોય તો ઓપરેશનના બે-ત્રણ દિવસ પછી પણ જાતીય સંબધ રાખી શકાય છે.

    તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
    Published by:Bansari Shah
    First published: