#કામની વાતઃ અન્ય સ્ત્રી સાથેના શારીરિક સંબંદ બાદ મને પેશાબના ભાગે ચાંદુ પડ્યું છે

#કામની વાતઃ અન્ય સ્ત્રી સાથેના શારીરિક સંબંદ બાદ મને પેશાબના ભાગે ચાંદુ પડ્યું છે
#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

જો લગ્ન થયેલ હોય તો પત્નીની પણ તપાસ કરાવો

 • Share this:
  જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી... ગૃપ્તરોગ થાય તે પહેલા કાળજી રાખવી જોઇએ

  સમસ્યા - ડોક્ટર સાહેબ, એક મહિના પહેલા હું એક બજારુ સ્ત્રી પાસે ગયેલો હતો. તેના થોડાક દિવસમાં મને પેશાબના ભાગે ચાંદુ પડ્યું અને બળતરા થાય છે. ડોક્ટરની દવા ચાલું છે. આ ગુપ્તરોગ વખતે બીજી કોઇ કાળજી રાખવાની?  ઉકેલ. ગૃપ્તરોગ થાય તે વખતે જ નહીં, તે પહેલા પણ કાળજી રાખવી જોઇતી હતી. સૌ પ્રથમ તો લગ્નેતર સંબધ તરત જ બંધ કરો. જ્યાં સુધી સંપૂર્ણ સાજા ના થાવ ત્યાં સુધી સમગામ બિલકુલ ટાળો. જો લગ્ન થયેલ હોય તો પત્નીની પણ તપાસ કરાવો અને જરૂર હોય તો સારવાર પણ ત્રણ મહિના પછી એચ.આઇ.વી. પરિક્ષણ કરાવી લો. યાદ રાખો એઇડ્સનો ઇલાજ નથી પણ થતો અટકાવી શકાય છે. હમેંશા નિરોધનો ઉપયોગ કરવાની ટેવ પાડો.

  તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.

   
  Published by:News18 Gujarati
  First published:August 25, 2019, 17:05 pm

  ટૉપ ન્યૂઝ