ભર-ઉનાળે તડકાના પ્રકોપથી બચવા બનાવો આ ઈન્સ્ટન્ટ 'વરિયાળીનું ડ્રીક'

News18 Gujarati
Updated: April 18, 2019, 5:26 PM IST
ભર-ઉનાળે તડકાના પ્રકોપથી બચવા બનાવો આ ઈન્સ્ટન્ટ 'વરિયાળીનું ડ્રીક'

  • Share this:
ભરઉનાળે અને એમાં પણ ખાસ કરીને બપોરના સમયે તડકાનો પ્રકોપ વધુ પડતો જ હોય છે. ત્યારે આ તડકા અને ગરમીથી રક્ષણ મેળવવું ઘણું જરૂરી છે. ત્યારે  શરીરમાંથી ગરમીને દૂર ભગાડી શરીરની અંદર ઠંડક અપાવશે આ ઠંડુ ઠંડુ વરીયાળી શરબત. વરીયાળીનુ શરબત શરીર ને ઠંડક તેમજ તાજગી આપે છે.ખાસ કરીને ઉનાળા મા જેટ્લા વધારે નેચરલ પીણા પીવામા આવે એટ્લુ શરીર માટે સારું કહેવાય છે.

સામગ્રી :

વરીયાળી પાઉડર

સાકર
શેકેલ જીરું પાઉડર
સંચળલીંબુ
પાણી

બનાવવાની રીત:

સૌ પ્રથમ પાણીમાં વરીયાળી અને સાકરને ૨-૩ કલાક માટે પલાળી લેવી.
પછી તેમાં શેકેલ જીરું પાઉડર, સંચળ અને લીંબુનો રસ મિક્સ કરી બ્લેન્ડર ફેરવો.
ત્યારબાદ ચાવવામાં થોડી વરિયાળી પસંદ ના હોય તો ગાળવું હોય તો ગાળવાનું, નહિતર ચાલે.
તો તૈયાર છે ઠંડુ ઠંડુ વરીયાળીનો શરબત.

લીંબુના લાભાલાભ- મટાડો આટલી બીમારીઓ ફક્ત એક લીંબુથી

ગર્લફ્રેન્ડનો કેવો છે સ્વભાવ? ઉંઘતી હોય ત્યારે જાણી લો

મહિલા સાથી પીઠ પાછળ કરે છે આવા કામ, છોકરાઓને ખબર હોવી જોઈએ આ વાતો

નોંધ:
ઉતાવળ હોય તો ઈન્સ્ટન્ટ બ્લેન્ડર મારીને પણ બનાવી શકાય.
સાકર આપના સ્વાદ મુજબ લેશો.
કાળી સુકી દ્રાક્ષને પણ વરીયાળી- સાકર જોડે પલાળી શકાય.

આ 3 ચીજો થઈ જાય, તો સમજી લેજો પુરુષનું દુર્ભાગ્ય શરૂ

 
First published: April 18, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading