કાચી કેરીનું 5 મિનિટમાં ઈન્સટન્ટ બનતું અથાણું

News18 Gujarati
Updated: April 21, 2018, 6:15 PM IST
કાચી કેરીનું 5 મિનિટમાં ઈન્સટન્ટ બનતું અથાણું

  • Share this:
કાચી કેરીનું 5 મિનિટમાં ઈન્સટન્ટ બનતું અથાણું

સામગ્રી

૨ કપ કાચી કેરી

૨ ટે.સ્પૂન શેકલી વરિયાળી
૨ ટે.સ્પૂન લાલ મરચું
૧ ટે.સ્પૂન મીઠું
Loading...

૧ ટી.સ્પૂન હળદર
૧/૨ ટી.સ્પૂન હીંગ
૨ ટે.સ્પૂન શેકેલું જીરું
૩ ટે.સ્પૂન રાઇનું તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ કાટી કેરીને ધોઈ તેને લાંબી ચીરીઓમાં કાપી લો.
પછી એક બાઉલમાં કેરીની ચીરીઓ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ૧ કલાક માટે મૂકી રાખો.
પછી તેમાંથી પાણી નીચવી કેરીને નીતારીને છૂટેલું પાણી ફેંકી દો.
હવે એક બાઉલમાં કેરીની ચીરીઓ, હીંગ, હળદર, વરિયાળી, જીરું, લાલ મરચાંનો પાવડર અને રાઇનું તેલ મેળવી સારી રીતે ઉછાળીને મિક્સ કરી લો.
તાજું જ પીરસી શકાય અથવા રેફ્રીજરેટરમાં મૂકી 7 દિવસની અંદર વપરાશમાં લઈ શકો..
First published: April 21, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...