Home /News /lifestyle /10 મિનિટમાં બ્રેડમાંથી ઝટપટ બનાવો 'ચીઝ પકોડા'

10 મિનિટમાં બ્રેડમાંથી ઝટપટ બનાવો 'ચીઝ પકોડા'

સામગ્રી –

૨ ચીઝ ક્યુબ
૧ ડુંગળી
૨ લીલાં મરચાં
૨ બ્રેડ સ્લાઈસ
૭-૮ મીઠો લીમડો
૧ કપ બેસન
૧ ટીસ્પૂન કોર્ન ફ્લોર
એક ચપટી બેકિંગ પાવડર
એક ચપટી લીંબુના ફૂલ
૧/૨ ટીસ્પૂન મીઠું
૧/૪ લાલ મરચું પાવડર
તળવા માટે તેલ

રીત –

લીલાં મરચાં અને ડુંગળીને ઝીણાં સમારી લો. ચીઝ ક્યુબ અને બ્રેડને ચોરસ કાપી લો. બીજી બધી સામગ્રી અને થોડું પાણી મિક્સ કરીને જાડું ખીરું તૈયાર કરો. એક કડાઈમાં તેલ ગરમ કરો. પકોડાને ડીપ ફ્રાય કરીને ચટણી અથવા સોસ સાથે પીરસો.
First published:

Tags: Kitchen tips, Pakoda, Tips, રેસીપી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો