Home /News /lifestyle /

ઓનલાઇન જમવાનું મગાવવામાં ભારતીયો અવ્વલઃ સરવેમાં દાવો

ઓનલાઇન જમવાનું મગાવવામાં ભારતીયો અવ્વલઃ સરવેમાં દાવો

દક્ષિણપશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીમાં ઘટાડો નોંધાયો છે. સરેરાશ મહતમ તાપમાન 40 ડિગ્રીથી નીચે જ નોંધાયું છે આ ઉપરાંત બફારાનું પ્રમાણ પણ વધ્યું છે. આ અસરને કારણે બનાસકાંઠા, અરવલ્લી અને અંબાજીમાં વાતાવરણ પલટો થતા કમોસમી વરસાદ પડ્યો છે. હજી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બે દિવસ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

  ગૂગલે ભારત માટે સ્પેશિયલ ' યર ઈન સર્ચ ઇન્ડિયા-ઈનસાઇડ્સ ફોર બેન્ડ્સ' નો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ભારતીયોએ વર્ષ 2018માં ગૂગલ પર શું સર્ચ કર્યું તેની માહિતી જાહેર થઈ છે. રિપોર્ટ પ્રમાણે ઇન્ટરનેટ દ્વારા ડેટિંગ પાર્ટનરના સર્ચમાં 40 ટકાનો વધારો થયો છે, જ્યારે લગ્ન માટે પાત્ર શોધવાના સર્ચમાં માત્ર 13 ટકા વધારો દેખાયો છે. આ રિપોર્ટ પરથી કહી શકાય કે ભારતીયો લગ્નની બદલે ડેટિંગમાં વધારે રસ રાખે છે.

  રિપોર્ટના એનાલિસિસ પ્રમાણે, 2017 કરતાં 2018માં ભારતમાં મેટ્રીમોનિ કરતાં ડેટિંગનું સર્ચ ગૂગલ પર વધ્યું છે. એમાં પણ નોન-મેટ્રો શહેરોએ મેટ્રો સિટીને પાછળ મૂકી દીધું છે.

  આ સિવાય 'Near Me’સર્ચમાં 75 ટકા અને 'કો-વર્કિંગ સ્પેસિસ' સર્ચમાં 100 ટકા વધારો થયો છે. દર વર્ષે નવા ચાર કરોડ ભારતીય ઘર ઈન્ટનેટ સાથે જોડાઈ રહ્યા છે. મોટા શહેર કરતાં અન્ય શહેરોમાં ઓનલાઇન સર્ચનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. અન્ય શહેરોના લોકો વીમો, સૌંદર્ય અને પ્રવાસ વિશે વધારે સર્ચ કરે છે.

  ગૂગલનાં રિપોર્ટમાં જણાવ્યું છે કે, ક્ષેત્રીય ભાષામાં ઇન્ટરનેટ યુઝ કરતા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. કંપનીને આશા છે કે, વર્ષ 2021ના અંત સુધી ઇન્ટરનેટ યુઝ કરનારા લોકોની સંખ્યામાં ત્રણ ચતુર્થાંશ લોકો ભારતીય ભાષાનો ઉપયોગ કરશે. લેપટોપ અને કમ્પ્યુટર સંબંધિત સર્ચ હિન્દી ભાષામાં કરનારા લોકોની સંખ્યા ગયા વર્ષ કરતાં બમણી થઈ ગઈ છે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Search, રિપોર્ટ

  આગામી સમાચાર