ભારત સહિત દુનિયાભરમાં લોકડાઉનમાં સેક્સ Toysની માંગમાં ધરખમ વધારો

ભારત સહિત દુનિયાભરમાં લોકડાઉનમાં સેક્સ Toysની માંગમાં ધરખમ વધારો
મહિલાઓના સેક્સ ટોઈઝ સર્ચમાં 54 ટકાનો વધારો

 • Share this:
  કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે વર્ક ફ્રોમ હોમ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનને લાગુ કરવામાં આવ્યું છે. એવામાં મોટાભાગના લોકો ઘરોમાં બંધ છે. ઘરમાં બંધ રહેવાના કારણે કોન્ડોમ્સ, પિલ્સ અને એડલ્ટ Sex Toysની માંગમાં મોટી માત્રામાં વધારો નોંધાયો છે. આના કારણે સેક્સ્યુઅલ વેલનેસ ઉદ્યોગની આવકમાં 24-28 ટકાનો વધારો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, પુરી રીતે સેક્સ્યુઅલ વેલનેસ પર ફોકસ્ડ કેટલીક વેબસાઈટનો ટ્રાફિક ડબલ થઈ ગયો છે.

  ફર્સ્ટ પોસ્ટના સમાચાર અનુસાર, એક પ્રમુખ ઈ-કોમર્સ સાઈટના સૂત્રોએ જણાવ્યું કે, કોન્ડોમ્સ અને ગર્ભનિરોધક પિલ્સનું ઓનલાઈન વેચાણ ઘણું વધી ગયું છે. આ અંતર્ગત એડલ્ટ Sex Toysની માંગ પણ વધી છે. આ પ્રકારની વસ્તુઓનું વેચાણ કરતી કંપનીની વેબસાઈટ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવેલા ઉત્પાદનોમાં બટ પ્લગ્સ, એનલ લ્યૂબ્સ, આઈ માસ્ક, થ્રસ્ટ વાઈબ્સ, લોવેંશ લશ અને ફ્લેશલાઈટ સામેલ છે.  ઓનલાઈન સર્ચ અને ખરીદદારીમાં વધારો
  રિપોર્ટ અનુસાર, IMBesharamના સહ સંસ્થાપક રાજ અરમાની માને છે કે, ઓનલાઈ શઅછ અને ખરીદદારીમાં વધારાનો સીધો સંબંધ લોકો દ્વારા સતત ઘરમાં રહેવાના અને નિયમીત ગતિવિધિઓથી દૂર રહેવાના કારણે છે. આ દરમિયાન લોકો કઈક નવા ક્રિએટિવ વિકલ્પોની શોધ કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન કંપનીએ 3,960થી વધારે ઓર્ડરની ડિલિવરી મોકલી છે. મોટાભાગની ડિલિવરી બેંગ્લોર, દિલ્હી અને મુંબઈના રહેવાસીઓને કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ દરમ્યાન એક ઓર્ડર લગભગ 5865 રૂપિયાનો હતો.

  મહિલાઓ માટે 40 ટકા સેક્સ ટોઈઝ
  મહિલાઓના સેક્સ ટોઈઝના ઓનલાઈન સર્ચમાં 54 ટકાનો વધારો થયો છે. તેમણે કહ્યું કે, સૌથી વધારે માંગ massagers અને masturbatorsની રહી છે. વર્ક ફ્રોમ હોમ કરી રહેલા લોકોમાં સેક્સ ટોઈઝનું વેચાણ 1500-2500 રૂપિયાની રેન્જમાં થઈ છે. આ સમયગાળા દરમિયાન, ઓર્ડરમાં પણ 8 ટકાનો વધારો નોંધાયો છે. તો અરમાનીએ જણાવ્યું કે, ઓનલાઈન સાઈટ પુરૂષો માટે 60 ટકા સેક્સ ટોઈઝ અને મહિલાઓ માટે 40 ટકા સેક્સ ટોઈઝ વેચે છે. Lovense Lush સેક્સ ટોઈઝ 22,999 રૂપિયામાં સાઈટ પર ઉપલબ્ધ છે.

  દુનિયાનું સૌથી લોકપ્રિય સેક્સ ટોઈઝ Lovense Lush છે
  સોશિયલ ડિસ્ટન્સિંગના આ સમયોમાં IMBesharamએ જોયું કે, ગ્રાહક એવા સેક્સ ટોઈઝની શોધ કરી રહ્યા છે, જેને રિમોટ અથવા એપ દ્વારા સંચાલિત કરી શકાય. વિનેશ કુમાર કુન્હીરમણે જણાવ્યું કે, આ સેક્સ ટોઈઝ માટે એક બીજા સાથે શારીરિક નિકટતા જરૂરી નથી. દુનિયાનું સૌથી લોકપ્રિય ટોઈઝ Lovense Lush છે જને અલગ રૂમમાં, અલગ શહેર અથવા મૂળ રીતે પૂરી દુનિયામાં કોઈ પણ જગ્યા પર એપના ઉપયોગથી નિયંત્રિત કરી શકાય છે.
  First published:April 22, 2020, 17:17 pm

  ટૉપ ન્યૂઝ