આજીવન નહીં ભટકે દુ:ખ તમારી આસપાસ, આજે જ અજમાવી જૂઓ આ વાત

News18 Gujarati
Updated: October 16, 2019, 12:38 PM IST
આજીવન નહીં ભટકે દુ:ખ તમારી આસપાસ, આજે જ અજમાવી જૂઓ આ વાત
આ લોકો જીવનમાં ક્યારેય દુ:ખી નથી થતા. તેમની પાસે ભરપૂર મિત્રતા હોવાના કારણે તેઓ ક્યારેય એકલતા નથી અનુભવતા.

આ લોકો જીવનમાં ક્યારેય દુ:ખી નથી થતા. તેમની પાસે ભરપૂર મિત્રતા હોવાના કારણે તેઓ ક્યારેય એકલતા નથી અનુભવતા.

  • Share this:
આ 7 વાતોને અનુસરીને તમે પણ લાઈફમાં ખૂશ રહી શકાય છે. તેથી જો હવે તમે પણ લાઈફમાં ખૂશ રહેવા ઈચ્છતા લોકો આજે જ અજમાવી જૂઓ આ 7 વાત

સારા મિત્રો
એક સારો મિત્ર ખૂશહાલ જીવનની એકમાત્ર કુંજી હોય છે અને જે લોકો સરળતાથી બીજાના મનમાં પોતાના માટે જગ્યા બનાવી જ લે છે. આ લોકો જીવનમાં ક્યારેય દુ:ખી નથી થતા. તેમની પાસે ભરપૂર મિત્રતા હોવાના કારણે તેઓ ક્યારેય એકલતા નથી અનુભવતા.

નીતિ
જીવન જીવવાના કેટલાક નિયમો હોય છે. જેનું પાલન કરનારા હંમેશા ખૂશ રહે છે. તે લોકો ક્યારેય ખોટાં તેમજ આકર્ષિત નથી હોતા. આ લોકોને સમાજમાં હંમેશા સન્માન મળે છે.

સાહસબીજાના ડર કે દબાવના કારણે ખોટું કામ કરવા કરતાં એ સારું રહેશે કે તમે નીડરતાથી પોતાના મનની વાત બીજાની સામે મૂકો. તમારામાં ડર્યા વગર સાચું બોલવાનો ગુણ હશે, તો જ તમે સંકોચ વગર તમારી લાઈફ શાંતિથી જીવી શકશો.

ક્ષમા
બીજાની ભૂલો માફ કરનારા વ્યક્તિને મોટો ગણવામાં આવે છે. અને જે લોકોમાં બીજાને માફ કરવાના ગુણ હોય તે લોકો જીવનમાં હંમેશા ખૂશ રહે છે.

લજ્જા
લજ્જા એટલે કે શરમનો ગુણ દરેક વ્યક્તિમાં હોવો જોઈએ. જે લોકો બેશરમ હોય તેમની બાજાની સામે નકારાત્મક છવી બની જાય છે. અને એવામાં તેમને તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તેથી શરમ હોવી જરૂરી છે. ઘણી બાબતોમાં આ ગુણ કામ લાગે છે.

ઉધ્ધમિતા
આ ગુણ સૌથી મહત્વનો છે. અને સારા રસ્તે ચાલતા ધન કમાવવાની કળા ખૂશહાલ વ્યક્તિનો સૌથી મોટો ગુણ છે.

દયા
ઉદાર ચરિત્ર ધરાવનાર વ્યક્તિથી ઈશ્વર પણ ખૂશ રહે છે. અને પ્રેમ, કરુણા અને દયાનો ગુણ દૈવીય ગુણોમાંથી એક છે.

આ પણ વાંચો-  ધનતેરસના દિવસે આ 5 ચીજોની ખરીદી અવશ્ય કરજો, થઈ જશો માલામાલ

આ પણ વાંચો-  અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી

આ પણ વાંચો-  આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં

આ પણ વાંચો-  #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?

આ પણ વાંચો-  રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ

આ પણ વાંચો-  આ 9 ફૂડ ક્યારેય એક સાથે ન લેશો, નહીંતર પડી જશો બીમાર
First published: October 16, 2019, 12:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading