જો તમે સિંગલ પેરેન્ટ છો તો આવી શકે છે આ 6 પડકારો

આખો સમાજ તમારા લગ્ન કરાવવા પાછળ પડી જશે. દરેક તમને લગ્ન કરવાના ફાયદા જણાવવા લાગશે અને લગ્ન ના કરવાના નુક્સાન ગણાવી ગણાવીને મન પરિવર્તિત કરવા લાગશે.

આખો સમાજ તમારા લગ્ન કરાવવા પાછળ પડી જશે. દરેક તમને લગ્ન કરવાના ફાયદા જણાવવા લાગશે અને લગ્ન ના કરવાના નુક્સાન ગણાવી ગણાવીને મન પરિવર્તિત કરવા લાગશે.

 • Share this:
  શું તમે પણ છો સિંગલ પેરેન્ટ? તો આવી શકે છે આ 6 પડકારો. ચાલો જાણીએ કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે....

  લગ્નની ઑફર
  જ્યારે તમે એક સિંગલ પેરેન્ટ છો અને ઇન્ડિયન સોસાયટીમાં રહો છો, આખો સમાજ તમારા લગ્ન કરાવવા પાછળ પડી જશે. દરેક તમને લગ્ન કરવાના ફાયદા જણાવવા લાગશે અને લગ્ન ના કરવાના નુક્સાન ગણાવી ગણાવીને મન પરિવર્તિત કરવા લાગશે.

  લીગલ પેપર વર્ક
  એ તો આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં બાળકને દત્તક લેવાની પ્રક્રિયા થોડી અઘરી હોય છે. એવામાં બાળકના તમામ દસ્તાવેજોની પ્રક્રિયામાં માતા-પિતા બંનેના નામ અને વિગતો શામેલ હોય છે. આ એક એવી પરિસ્થિતિ છે કે તમે માતા-પિતા છો કે માતા છો. બધા કાનૂની દસ્તાવેજોમાં બાળકના પિતાનું નામ અને વિગતોની આવશ્યકતા હોય છે. છૂટાછેડા બાદ બાળકની કસ્ટડીને લઈને પણ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ બધી તકલીફો પણ આપણને અંદરથી તોડી શકે છે.

  મલ્ટી ટાસ્કિંગ હોવાની ડિમાન્ડ
  ઑફિસની સાથે સાથે ઘરમાં પણ તમને મલ્ટી ટાસ્કિંગની ભૂમિકા નીભાવવી પડે છે. જો તમે એકલા પિતા હોવ તો મા ની અને એકલી મા હોવ તો પિતાની ભૂમિકા પણ નીભાવવી પડે છે.

  સોશિયલ લાઈફમાંથી રજા
  ઑફિસ પછી પોતાના બાળકોને સમય આપવામાં એટલા વ્યસ્ત થઈ જશો કે તમારી સોશિયલ લાઈફ પણ સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે.

  ઓવરપ્રોટેક્ટિવ બાળક
  જો તમે સિંગલ પેરેન્ટ છો તો તમારા બાળકને લઈને ઓવરપ્રોટેક્ટિવ અને પોઝેસિવ રહેશો.

  સંબંધીઓ
  સિંગલ પેરેન્ટ બનવું એ સૌથી મોટો પડકાર હોય છે. વારંવાર લોકો પોતાના સંબંધીઓ પર અતૂટ વિશ્વાસ કરીને પોતાના બાળકને તેમની પાસે મૂકે છે. પરંતુ એ કહેવું પણ ખોટું છે. તેમને કોઈ અંદાજો પણ નહીં હોય કે તે ત્યાં કેવી રીતે રહી રહ્યા છે અથવા સંબંધીઓનો તેમના પ્રત્યે કેવો વ્યવહાર છે..

  ભોજન સિવાય પણ આ રીતે કરી શકો છો હીંગનો ઉપયોગ, જાણો લાભાલાભ

  શરદી, ખાંસી, ગુમડાં, દાદર, ખરજવા જેવી અનેક સમસ્યાઓમાંથી રાહત અપાવશે આ Tips

  રાનૂ મંડલનુ નવું ગીત થયું Viral, આ સાંભળી તેનું પહેલા ગાયેલું ગીત પણ ભૂલી જશો

  મોંઢામાં આ ચીજ રાખવાથી સ્મોકિંગની આલત છૂટી શકે છે- રિસર્ચ

  પચવામાં સરળ એવું બાજરીના લોટનું ગરમા ગરમ ખીચું #Recipe
  Published by:Bansari Shah
  First published: