હું કેમ કોઇનાં પ્રત્યે રોમેન્ટિક આકર્ષણ નથી અનુભવતો?

પ્રતિકાત્મક તસવીર

યૌનિક અભિવિન્યાસ (Sexual Orientation) છે. જેને ડેમીસેક્સુઆલિટી (Demisexuality) કે અર્ધયૌનિકતા કહેવામાં આવે છે.

  • Share this:
પ્રશ્ન: એવું કેમ છે કે, કોઇનાં પ્રત્યે રોમેન્ટિક આકર્ષણ નથી અનુભવતો? હું કોઇનો મિત્ર બન્યા બાદ તેને પ્રેમ કરવાં લાગુ છું પણ જ્યારે હું એમ કરવાં લાગુ છું તો પછી હું તેમાં બધુ જ ભૂલી જાઉ છું. એવું કેમ હોય છે કે અન્ય લોકોની જેમ મારા પ્રેમનો એકરાર નથી કરી શકતો?

આપને જે અનુભવ થઇ રહ્યો છે તે સામાન્ય વાત છે. અને તે માટે આપે ચિંતા કરવાની જરૂર નથી. કોઇની સાથે મજબૂત ભાવનાત્મક સંબંધ બાંધા (જેમ મૈત્રી જેવાં) તે બાદ તેનાં પ્રત્યે રોમેન્ટિક કે યૌન આકર્ષણ થવું સામાન્ય વાત છે. યૌનિક અભિવિન્યાસ (Sexual Orientation) છે. જેને ડેમીસેક્સુઆલિટી (Demisexuality) કે અર્ધયૌનિકતા કહેવામાં આવે છે.

જેમ કે, મોટાભાગનાં લોકોને એવાં લોકો પ્રત્યે સ્વત: સ્ફૂર્ત હવશ કે રોમેન્ટિક આકર્ષણ થઇ શકે છે. જેને તેઓ જોવે છે. કે મળે છે મોટા ભાગે તેનો આધાર શારીરિક આકર્ષણ હોય છે. જોકે, અર્ધયોનિકતા વાળા લોકોને આ પ્રકારનાં અનુભવ ત્યાં સુધી નથી થતા જ્યાં સુધી તેઓ જે તે વ્યક્તિને ઓળખી નથી લેતાં અને તેની સાથે ભાવનાત્મક જોડાણ નથી કરી લેતાં.

આ ઘણાં રૂપમાં સામાન્ય હોય છે જેમ કે, એક બાળકનાં રૂપમાં જ્યારે સગીર થતા હોય છે. ત્યારે સેલિબ્રિટીઝ માટે કે ટીચર માટે ક્રશ હોય છે ઘણી વખત તે ઉંમરમાં એવી વ્યક્તિઓ પ્રત્યે આકર્ષણ થાય છે જેની સાથે વાત પણ નથી કરી હોતી ક્યારેય. પણ આપણે તેને સમજી નથી શકતાં.

આ કારણ છે કે, આપણે મિત્રો પ્રત્યે આકર્ષણ અનુભવ કરીએ છે. અને પોતાની ઉંમરનાં મિત્રોને ડેટિંગનું નથી વિચારતાં. પણ એવી કંઇ વાત નથી કે, જે અંગે આપ વિચારો છો કે તે આપને અંદર તૂટી ગઇ છે. અને આપે તેને ઠીક કરવાનું છે. આ આપનો એક અહમ અને અતૂટ હિસ્સો છે. અને આપે તેને સ્વીકારવો જોઇએ।
Published by:Margi Pandya
First published: