Home /News /lifestyle /મારે મારી Ex GFથી એક દીકરો છે મને તેઓ બંનેથી એટલો જ પ્રેમ છે, હું શું કરું?

મારે મારી Ex GFથી એક દીકરો છે મને તેઓ બંનેથી એટલો જ પ્રેમ છે, હું શું કરું?

પ્રતિકાત્મક તસવીર

પ્રશ્ન: હું 45 વર્ષનો પરણિત અને સફળ વ્યક્તિ છું. ક્યારેક પહેલાં બે સુંદર મહિલાઓને હું ડેટ કરતો હતો અને તેમાંથી એક સાથે મે લગ્ન કરી લીધા અને તે મહિલાથી મારે બે દીકરા છે. પણ ગત દિવસોમાં અચાનકથી મારી મુલાકાત મારી જૂની ગર્લફ્રેન્ડ સાથે થઇ. જુના સંબંધો તાજા થયા. જોકે, તે હાલમાં એક દીકરીની માતા છે. અને તેની સાથે મારા શારીરિક સંબંધ બન્યા અને તેણે મારા એક દીકરાને જન્મ આપ્યો. જે હાલમાં 12 વર્ષનો છે. તે અંગે કોઇને માલૂમ નથી. અને હું બને જ મહિલાઓને પ્રેમ કરુ છું અને લગ્ન ઉપરાંત જન્મેલાં મારા દીકરાને પણ એટલો જ પ્રેમ કરુ છું. જોકે બીજી મહિલા મારી સાથે નથી રહેત. તેથી હું મારા તે બાળકને ઘણો મિસ કરુ છું. અને આ મહિલાની સાથે મારા સાથે તેનાં સંબંધોનું સન્માન કરે છે. અને તેને સૌથી ઉપર માને છે. હું તેને મારી સાથે નથી રાખી શકતો અને બંનેમાંથી કોઇ મહિલાથી દૂર નથી રહી સકતો આ સ્થિતિમાં આ સમસ્યાનો શું ઉપાય છે?

જવાબ: આપનાં સવાલથી લાગે છે કે, આપ આપની પાર્ટનર અને તેનાંથી જન્મેલા બાળકને તમારા જીવનમાં સ્થાન આપવાં ઇચ્છો છો. કાયદાકીય અને નૈતિક રૂપે આપ આ અંગે કંઇ કરી શકો નહીં. કોઇ અન્ય મહિલાથી લગ્નેત્તર સંબંદ બનાવવા ભારતમાં અપરાધ નથી રહ્યો, પણ છૂટાછેડા અહીં જરૂરી છે. આ માટે આપે સંબંધની વાત સાર્વજનિક કરવી પડે છે અને પત્ની કે તે મહિલાએ તેનાં પતિ પાસેથી છૂટાછેડા લેવાં પણ જરૂરી છે. જોકે આપ નથી ઇચ્છતા કે આપ બંનેમાંથી કોઇનું લગ્નજીવન તુટે તો આ કિસ્સામાં આવું કરવું ઉચિત નથી.

જ્યાં સુધી હું સમજુ છુ આપની પાસે બે વિકલ્પ છે અને તેમાંથી આપ એક પસંદ કરી શકો છો. નૈતિક વાત એ હશે કે આપ આપની પત્નીને આ મામલે બધુ જ સ્પષ્ટ જણાવી દો. અને આપનાં પાર્ટનરને પણ આપ એવું જ કરવાં કહો. આ વાતની સંભાવના ઘટી જશે કે તે આપનાં નિર્ણયને સકારાત્મકતાથી અપનાવે. અને આ આખા કિસ્સામાં જે અપ્રમાણિકતા તમે કરી છે તેનાંથી આપ બંનેનો લગ્ન સંસાર તુટવાની પણ આશંકા છે. જોકે, તેનાંથી આફનાં પાર્ટનરની સાથે આપનાં સંબંધોમાં આગળ વધવામાં કોઇ મુશ્કેલી નહીં આવે. અને તે આપનાં લગ્નથી બંધાયેલો નહી હોય. જો આપ તે સમજો છો તો આપ આપનું શેષ જીવન આપનાં પાર્ટનરની સાથે વિતાવી શકો છો. આપ ઇમાનદારીથી આ રસ્તો અપનાવી શકો છો.

જોકે, જો આપ આપની પત્નીની સાથે રહેવાં ઇચ્છો છો તો, આપની પાસે વિકલ્પ છે કે આપ આપનાં પાર્ટનર અને આપનાં દીકરાની સાથે તમામ સંબંધો તોડવાનો વાયદો કરો અને પત્ની અને તેનાં પાર્ટરનાં પતિ પણ શામેલ છે આ વ્યવસ્થાને પોતાની સહમતિ ન આપતાં.
First published:

Tags: Relationship, Sex life, Sexual life, Sexual Wellness