મારી પત્નીની સેક્સ ડિઝાયર મારાથી ઘણી વધારે છે, મારે શું કરવું જોઇએ?

પ્રતિકાત્મક તસવીર

વિવાહની બહાર જઇ શારીરિક સંબંધ બનાવા અંગે આપની પત્નીને જે ખચકાટ થઇ રહ્યો છે તે યોગ્ય છે. પ્રિબંધહીન લગ્ન એટલે કે (Open Marriage)ની સાથે જીવવું કઠિન અને જટિલ વ્યવસ્થા છે. કારણ કે સેક્સ આપની ભાવનાઓ સાથે જોડાયા વગર સેક્સ ખુબજ અસ્વાભાવિક છે. એવું અમને શીખવવામાં આવે છે.

  • Share this:
હું ગત આઠ વર્ષોથી એક એવી મહિલા સાથે લગ્ન સંબંધ નીભાવી રહ્યો છું. જેની સેક્સ પ્રત્યે ભૂખ મારાથી કઇ ગણી વધારે છે. ગત વર્ષે અમે ઘણી સાવધાનીથી અમે વાત પર સહમતિ દર્શાવી કે અમે પ્રતિબંધહીન લગ્ન (Open Marriage) વ્યવસ્થામાં રહીશું અને અમે બંને જ પોત પોતાનાં મિત્રોની સેક્સુઅલ રસ જણાવતા મિત્રોને ટેક્સ મેસેજ મોકલવાનાં શરૂ કરી દીધા. મારી પત્નીને આખરે એક એવો વ્યક્તિ મળી ગયો જેનાં પ્રત્યે તે ખુબ આકર્ષિત હતી પણ તે તેને મળવા અને યૌન ગતિવિધિ શરૂ કરવામાં અચકાઇ રહી છે. કારણ કે તેને લાગે છે કે તેને લાગે છે કે, હું વિચારીશ કે તેણે મને છોડી દીધો છે. જોકે, મને તે વાતની ગ્લાનિ છે કે, અમારા લગ્ન જીવનથી તે સંતુષ્ટ નથી અને મને લાગે છે કે, તેણે તેની તલાશ જારી રાખવી જોઇએ. મારે શું કરવું જોઇએ?

જવાબ: સૌથી પહેલી વાત તો હું તે જાણીને ખુશ છુ કે, આપ બંને એક સુખદ યૌન જીવન જીવવાં ઇચ્છો છો. જોકે, આ સમસ્યાની ઘણી પરત છે. અધિકાંશ લોકોની ઇચ્છા બે શ્રેણીની હોય છે. સ્વત: સ્ફૂર્ત ઇચ્છા (જે હેઠળ દિવસમાં ઘણી વખત આપનામાં યૌન ઇચ્છાઓ જાગે છે. અને મોટાભાગે તેમાં વધુ શારીરિક ઉત્તેજના નથી હોતી) અને જવાબી યૌન ઇચ્છાઓ જેમાં આપને ઉત્તેજિત થવા માટે શારીરિક stimulation જોઇએ. નહીં તો આપ દિવસમાં ક્યારેય સેક્સ અંગે વિચારતા નહીં કે ઉત્તેજિત થતા નહીં) અહીં એવું લાગે છે કે, આપની પત્ની પ્રથમ શ્રેણીમાં (સ્વત: સ્ફૂર્ત સેક્સની ઇચ્છા) અને આપ બીજી શ્રેણી (જવાબી ઇચ્છા)માં આવે છે. આ માટ આપને પહેલી સલાહ છે કે, હું ઇચ્છુ છું કે, આપ આ બંને પ્રકારની સેક્સ ઇચ્છાઓ અને તેમની સાથે ઉત્તમ તાલમેળ કેવી રીતે સ્થાપિત કરશો. આ વિશે હું વધુ જાણવાનો પ્રયાસ કરીશ. પણ બની શકે છે કે, આપની સમસ્યાનું આ સંપૂર્ણ સમાધાન નથી.

વિવાહની બહાર જઇ શારીરિક સંબંધ બનાવા અંગે આપની પત્નીને જે ખચકાટ થઇ રહ્યો છે તે યોગ્ય છે. પ્રિબંધહીન લગ્ન એટલે કે (Open Marriage)ની સાથે જીવવું કઠિન અને જટિલ વ્યવસ્થા છે. કારણ કે સેક્સ આપની ભાવનાઓ સાથે જોડાયા વગર સેક્સ ખુબજ અસ્વાભાવિક છે. એવું અમને શીખવવામાં આવે છે.

આ પહેલાં આપ આપની પત્ની સાથે વાત કરો. આ સુનિશ્ચિત કરો કે, આપ આપની સીમાઓ અને આપની પ્રાથમિકતાઓને સારી રીતે જાણો છો. આપ પોતાને પુછો કે આપનાં લગ્નનો મુખ્ય આધાર શું છે. શું આ તે વિશ્વાસ છે જેને તોડવો ન જોઇએ. આપને અસહજ કરવાં માટે વગર શારીરિક રૂપથી તે દરેક હદ શુધી જઇ શકે છે? શું આવી કોઇ સ્થિતિ છે જ્યારે આપ પોતે અસુરક્ષિત અનુભવ કરો છો અને પોતાને તુચ્છ સમજવા લાગ્યાં છો? આપ આપની ભાવનાઓ અને ઇગો અને માસિક સીમાઓ અંગે આપનાં ખ્યાલ સ્પષ્ટ કરો. અનેઆ અંગે આપની પત્નીને પણ સ્પષ્ટ રૂપથી વાત કરો. આ ખુબ જ મહત્વપૂર્ણ છે. અને કૃપ્યા પોતાનાંથી ઇમાનદારી વર્તો. કારણકે એમ ન કરવા પર આપને આપની પત્નીથી નારજગી થશે. અને કોઇપમ લગ્નમાં નારાજગી એક ઘાતક ઝેરનું કામ કરે છે. અને તેનો કોઇ ઇલાજ નથી.

હવે આપે આપની પત્ની સાથે ખુલી અને ઇમાદાર વાતચીત કરવી જોઇએ. તેમને જણાવો કે આ વિશે આપ શું વિચારો છો. આપની સીમા શું છે અને આ વ્યવસ્થા વિશે આપ શું વિચારો છો. આ બાદ જ્યારે તે તેની ચિંતાઓ અને તેનું કારણ જણાવે છે તો આપ તેને ધ્યાનથી સાંભળજો. સુનિશ્ચિત કરજો કે તેમની આ વ્યવસ્થા હેઠળ આગળ વધવા માટે ઉત્સાહિત કરતા પહેલાં આ વ્યવસ્થા આપ બંનેની મૂળ જરૂરીયાતો અને સીમાઓ વચ્ચે રુકાવટ પેદા ન કરે.

એક વત આ પણ છે કે, એવું લાગે કે, આપ બંનેની વચ્ચે ખુબજ મજબૂત ભાવનાત્મક જોડાણ છે તો તેમાં એક બીજા માટે દયા પણ છે અને સંવેદનશીલતા છે. જો આપ તેને પ્રાથમિકતામાં રાખો છો તો આપને કોઇ જ મુશ્કેલી નહીં પડે.
Published by:Margi Pandya
First published: