સવારને Romantic બનાવવા પાર્ટનરને આ રીતે જગાડો

News18 Gujarati
Updated: September 3, 2018, 7:04 PM IST
સવારને Romantic બનાવવા પાર્ટનરને આ રીતે જગાડો

  • Share this:
સવારને બનાવો રોમાંટિક પાર્ટનરને ઉંઘમાંથી આ રીતે જગાડો

ઘર અનેપરિવારને સારી રીતે સંભાળવાની સાથે જ એક મહિલા પાસેથી એ આશા પણ સંપૂર્ણ રીતે રાખવામાં આવે છે કે એ ઘરના દરેક સભ્યને તે ખુશ પણ રાખે. ઘરના દરેક સભ્ય તેની પાસેથી પોતાના માટે એક ખાસ પ્રેમ અને લાગણીની આશા રાખે છે.

આમ તો એ જરૂરી નથી કે એક મહિલા આ બધું પોતાના પાર્ટનર માટે કરે. જો તમે આ બધું તમારી પત્ની માટે કરશો તો નક્કી જ એ એના માટે સ્પેશિયલ થશે અને તમારા બન્નેના વચ્ચેના સંબંધ ગાઢ થશે .


  • સવારે ઉઠીને તમે ઈચ્છો તો તમારા પાર્ટનર માટે એમની પસંદગીનો બ્રેકફાસ્ટ બનાવી શકો છો.

  • જો એને બેડ પર ચા પીવાની ટેવ છે તો તમે એને પસંદગીની ચા બનાવીને આપી શકો છો.
  • સવારના સમયે એક પ્રેમની થપકી આપીને કે પછી પ્રેમથી ગળે લગાવીને ઉઠાવવું કે જગાડવું એના માટે બહુ ખાસ રહેશે.

  • સવારનો સમય એકદમ હળવો અને શાંતિ ભરેલો મારા પાર્ટનરને જગાડો તો તમારા ચેહરા પર મુસ્કાન હોવી જોઈએ.


પાર્ટનરને ઉંઘમાંથી જગાડવા માટેના રોમાંટિક ઉપાય

  • તમે પાર્ટનરને માથા પર ચૂમીને ઉઠાવી શકો છો. આવું કરવાથી તમારા પ્રેમ અને તમારી કેર એને નજર આવશે.

  •  તમે એને ત્રણ જાદુઈ અક્ષર પણ કહી શકો છો. સવારે પાર્ટનરના કાનમાં I LOVE  YOU કહો. તમારા પાર્ટનરને આ કઈક સ્પેશિયલ લાગશે.

  •  જો તમે બન્ને પાસે રજાના દિવસ છે તો તમે એને એક રોમાંટિક દિન પ્લાન કરી શકો છો. આથી તમારા વચ્ચે લાગણે અને પ્રેમ વધશે.

First published: September 3, 2018
વધુ વાંચો
अगली ख़बर