હાર્ટએટેક આવે ત્યારે કેવી રીતે જીવ બચાવશો ?

News18 Gujarati
Updated: April 9, 2018, 12:25 PM IST
હાર્ટએટેક આવે ત્યારે કેવી રીતે જીવ બચાવશો ?
હાર્ટએટેક આવે ત્યારે કેવી રીતે જીવ બચાવશો ?

હાર્ટએટેક આવે ત્યારે કેવી રીતે જીવ બચાવશો ?

 • Share this:
હાર્ટએટેક આવે ત્યારે કેવી રીતે જીવ બચાવશો ?

હાર્ટએટેકના સામાન્ય લક્ષણો


 • ડાબા હાથ અને છાતીમાં દુખાવો

 • ખૂબ જ પરસેવો વળવો

 • ઘણીવાર દાઢીમાં ખૂબ જ દુખાવો
 • ઉલટી-ઉપકા જેવો અનુભવ


Image result for heart attack

હાર્ટએટેક આવે ત્યારે કેવી રીતે જીવ બચાવશો ?

 • હાર્ટએટેક સામાન્ય રીતે સવારના 6થી બપોર સુધીના સમયે વધુ આવે છે.

 • લગભગ 60% લોકોને ઊંઘમાં જ હાર્ટએટેક આવે છે અને તેઓ જાગતા નથી.

 • પરંતુ જાણો હાર્ટએટેકની અગાઉથી જાણ કેવી રીતે મેળવશો?

 • જો છાતીમાં અસહ્ય દુખાવો ઉપડે અને તમે ઊંઘમાં હશો તો પણ તમે જાગી જાવ છો.

 • જો તમને હાર્ટએટેક આવ્યાની જાણ થાય એટલે તાત્કાલિક 2 એસ્પિરીન મોંઢામાં મૂકી પાણી સાથે ગળી જાવ.


Related image

 • પછી તાત્કાલિક 108 માં ફોન કરો. પડાશી કે સગાને ફોન કરી કહો 'હાર્ટએટેક'...

 • તેમને એ પણ જણાવો કે તમે 2 એસ્પિરીન લીધી છે.

 • પછી ઘરના મુખ્ય દરવાજાની સામે બેસી તેમના આવવાની રાહ જૂઓ, સૂઈ જશો નહિં.


Image result for heart attack

નોંધ

 • એસ્પિરીન તમારા દવાના ડબ્બામાં હંમેશા રાખો.

 • એસ્પિરીન લોહીને થોડું પાતળું કરનાવી પ્રક્રિયા કરે છે.


Image result for heart attack

 • એસ્પિરીન જીભની નીચે મૂકતાની સાથે જ પીગળી જાય છે

 • હાર્ટએટેકના લક્ષણો દેખાતા તત્કાલ એસ્પિરીનની ગોળી લઈ, દર્દી સમયસર

 • હોસ્પિટલ પહોંચી જાય તો ડોક્ટર તેમનો જીવ બચાવી પણ શકે છે.


Image result for heart attack

 

 

 

 
First published: April 9, 2018
વધુ વાંચો
अगली ख़बर