બાળકોની આ 5 ખરાબ આદતોને કરો દૂર, દરેક પેરેન્ટ્સ જાણે આ મહત્વની ટીપ્સ

News18 Gujarati
Updated: October 12, 2019, 2:10 PM IST
બાળકોની આ 5 ખરાબ આદતોને કરો દૂર, દરેક પેરેન્ટ્સ જાણે આ મહત્વની ટીપ્સ
બાળક સામે ગુસ્સામાં નકારાત્મક શબ્દોનો પ્રયોગ કરીને તેને નીચે પાડવાની ભૂલ તમે ગમે તેટલા ગુસ્સામાં કેમ ના હોવ પણ ના કરો. લડો પણ લડવાના ચક્કરમાં તેટલા નેગેટિવ ના થઇ જાવ કે તેના નાના મગજ પર તેની ઊંડી છાપ પડે. અને તેનો આત્મવિશ્વાસ ઓછો થાય.

કેટલીક આદતો એવી હોય છે કે જે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. આવો જાણીએ કઈ છે આ ખરાબ આદતો, જે બાળકોને છોડાવવી ઘણી જરૂરી છે.

  • Share this:
બાળકોની આદતો ખૂબ જ નટખટ હોય છે. પરંતુ કેટલીક એવી ચીજો છે જેના કારણે તમને બાળકો પર ગુસ્સો આવવા લાગે છે. કેટલીક આદતો એવી હોય છે કે જે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. આવો જાણીએ કઈ છે આ ખરાબ આદતો, જે બાળકોને છોડાવવી ઘણી જરૂરી છે.

બાળકોની આ 5 ખરાબ આદતોને આ રીતે કરો દૂર, દરેક પેરેન્ટ્સ જાણી લે આ મહત્વની ટીપ્સ

જમીન પર પડેલું ખાવું

જમીન પર પડેલું ખાવાથી બાળકોના બીમાર પડવાનો ભય રહે છે. ફર્શ ખરાબ હોય છે અને તેમાં જામેલા કેટલાક માઈક્રોબ્સ ખાવાથી તે પેટમાં જતા રહે છે. અને બાળકોને બીમાર કરે છે.

દિવાલ પર પેન્સિલથી ચિત્રકારી કરવી
બાળકોને પેન્ટિંગ કરવું ખૂબ જ પસંદ હોય છે. ઘણી વખત તેમને સ્કેચબુક કે પેઈન્ટ બુક આપવા છતાં તે દિવાલ પર પોતાની કલાકારી બતાવે છે. આ વાત માટે તેમને સમજાવવું ઘણું જરૂરી છે. તેથા બાળકોને વાર્તાની ભાષામાં સમજાવો.સોફા કે ગાદલાંને નુક્સાન
બાળકો ઘણી વખત પોતાના નખથી દરેક ચીજ ખોતરીને ખાવાની કોશિશ કરે છે. તે ઘરની દરેક ચીજોને આ રીતે ખોતરી નાખે છે. તેથી આ સમયે તેમને રોકો અથવા આંખો બતાવી ડરાવો. તેમને થોડું વઢી પણ શકો છો. ધીમે ધીમે તે તમારું કહેવું સમજશે અને આ કમ કરવાનું બંધ કરશે.

ટીવીમાં જોયેલી ચીજો ઘરમાં કરવી
બાળકોની આ આદત ઠીક કરવા માટે તેમને વધુ ટીવી ન જોવા દેશો. તેમને આઉટ-ડૉર ગેમ્સ રમવા મોકલો. તેમને વાંચવા કે નવા મિત્રો બનાવવા માટે પ્રેરિત કરો.

ગંદા હાથ પડદા કે બેડશીટથી લૂસવા
આ આદત સૌથી ખરાબ આદતોમાંથી છે. બાળકો ઘણી વખત ખાધા- પીધા બાદ હેથ ધોઈને ઘરના પડદા, ટેબલ કવર કે બેડશીટથી હાથ સાપ કરી લે છે. એવામાં તેમને નેપ્કિનથી હાથ સાપ કરવાની આદત પાડો. વારંવાર કરે તો તેમને ટોકો, જેથી તેમને આ વાત યાદ રહે અને આ આદક સુધારે

આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં

#કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?

રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ

આ 9 ફૂડ ક્યારેય એક સાથે ન લેશો, નહીંતર પડી જશો બીમાર
First published: October 12, 2019, 9:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading