મેડિકલ ખર્ચથી છો ત્રાહિમામ, તો આ રીતે કરો પ્લાનિંગ, થશે લાભ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 16, 2017, 11:27 AM IST
મેડિકલ ખર્ચથી છો ત્રાહિમામ, તો આ રીતે કરો પ્લાનિંગ, થશે લાભ
ફિક્સ બેનિફિટ ઈન્સ્યોરન્સ પ્લાનનું પ્રિમિયમ ઉંમર પ્રમાણે નક્કી થાય છે...

ફિક્સ બેનિફિટ ઈન્સ્યોરન્સ પ્લાનનું પ્રિમિયમ ઉંમર પ્રમાણે નક્કી થાય છે...

  • Share this:
ફાઈવ ફાયનાન્સ ડોટકોમની ઈન્સ્યુરન્સ હેડ મંજૂ ઢાકેના જણાવ્યા અનુસાર, હાલના સમયમાં જીવનશૈલી સાથે જોડાયેલ બિમારીઓ થવાનું જોખમ વધારે છે અને તેનાથી ખીસ્સા પર પણ બોઝ વધે છે. જેના માટે હેલ્થ ઈન્સ્યોરન્સની સાથે ફિક્સ બેનિફિટ હેલ્થ પ્લાન લેવું ખુબ જરૂરી છે, કારણ કે આમાં સારવાર માટે કેસ મળે છે.આ રીતે કરો પ્લાનિંગ

મંજૂ ઢાકે જણાવે છે કે, ફિક્સ હેલ્થ પ્લાનમાં બીમારીની સારવાર માટે પોલિસીધારકને કેસ મળે છે. હેલ્થ કવર વધારવા માટે ફિક્સ બેનેફિટ હેલ્થ પ્લાન વધારે સારો છે. પહેલા ટેસ્ટ સમયથી જ કેસ રૂપિયા મળશે. આ સિવાય પુરતુ કવર ન હોવાથી માત્ર સર્જરી પર જ એકીકૃત રકમ મળશે. જોકે, હોસ્પિટલમાં દાખલ થયા પહેલાનો ખર્ચ કવર નહી થાય, પરંતુ પોલીસીના રૂપિયા તમે સારવાર માટે ખર્ચ કરી શકો છો.આ છે ઓપ્શનઅપોલો મ્યુનિક હેલ્થ ઈન્સ્યોરન્સ, રેલિગેયર હેલ્થ ઈન્સ્યોરન્સ, એચડીએફસી એગ્રો જનરલ ઈન્સ્યોરન્સ, બજાજ એલિયાંજ જનરલ ઈન્સ્યોરન્સ અને સિગ્ના ટીટીકે હેલ્થ ઈન્સ્યોરન્સનો ફિક્સ બેનેફિટ હેલ્થ પ્લાન ખરીદો.પોર્ટફોલિયોમાં રાખેલા
આ પોર્ટફોલિયોને ટર્મ વીમામાં રાખો,
ફિક્સ બેનિફિટ ઈન્સ્યોરન્સ પ્લાનનું પ્રિમિયમ ઉંમર પ્રમાણે નક્કી થાય છે. વધારે ઉંમરમાં પ્લાન લેવા પર વધારે પ્રિમિયમ આવે છે. ઈન્સ્યોરન્સ પોર્ટફોલિયોમાં ટર્મ વીમો - જીવન સુરક્ષા માટે છે. રેગ્યુલર હેલ્થ વીમો - હેલ્થ સુરક્ષા માટે, ક્રિટિકલ ઈલનેસ - જીવનશૈલીની બિમારીઓની સુરક્ષા, પર્સનલ એક્સિડન્ટ - એક્સિડન્ટથી સુરક્ષા અને હોમ ઈન્સ્યોરન્સ - ઘરની ચોરી અને આગથી સુરક્ષા માટે ખરીદો.

First published: December 16, 2017, 11:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading