Video: દુકાનદારો કેવી રીતે બનાવે છે મલાઈદાર અને સહેજ પણ પાણી વગરનું દહીં? 

News18 Gujarati
Updated: August 1, 2018, 2:31 PM IST
Video: દુકાનદારો કેવી રીતે બનાવે છે મલાઈદાર અને સહેજ પણ પાણી વગરનું દહીં? 
હલાવાઈ કઈ ટેક્નિક્સથી બનાવે છે મલાઈદાર દહીં!

હલાવાઈ કઈ ટેક્નિક્સથી બનાવે છે મલાઈદાર દહીં!

  • Share this:
દુકાનદારો કેવી રીતે બનાવે છે મલાઈદાર અને સહેજ પણ પાણી વગરનું દહીં?

ઘટ્ટ દહીં જોઈને દરેકને મોં માંથી પાણી આવી જતું હોય છે. પણ ઘણી વખત દહીં જમાવતી વખતે દરેકને એક સમસ્યા સતાવતી રહે છે દહીં મલાઈદાર કેમ નથી જામતું? તેમજ દહીંમાંથી પાણી કેમ વધારે છૂટે છે? તો જો તમને પણ આવી જ સમસ્યા સતાવતી હોય તો જોઈ લો હલાવાઈ કઈ ટેક્નિક્સથી બનાવે છે મલાઈદાર દહીં!

First published: July 31, 2018, 6:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading