વધેલી સાદી ખીચડીમાંથી બનાવો સેઝવાન ખીચડી

News18 Gujarati
Updated: September 8, 2019, 3:56 PM IST
વધેલી સાદી ખીચડીમાંથી બનાવો સેઝવાન ખીચડી
News18 Gujarati
Updated: September 8, 2019, 3:56 PM IST
સેઝવાન ખીચડી બનાવવા માટેની સામગ્રી:

2 કપ વધેલી સાદી ખીચડી
2 ચમચા તેલ

1 ચમચી ઝીણું સુધારેલું આદુ
1 ચમચી ઝીણું સુધારેલું લસણ
1 ડુંગળી
Loading...

1/2 કપ ટે.સ્પૂન કેપ્સિકમ
1/2 કપ ગાજર
1 ચમચી સોયા સોસ
1 ચમચી રેડ ચીલી સોસ
2 ચમચી સેઝવાન સોસ
મીઠું સ્વાદાનુસાર

સેઝવાન ખીચડી બનાવવાની રીત: સૌ પ્રથમ એક પેનમાં થોડું તેલ લઈ ગરમ કરી તેમાં ડુંગળીને સાંતળો, થોડી સંતળાઈ એટલે ગાજર નાખીને થોડું સાંતળો. ત્યારબાદ તેમાં કેપ્સિકમ નાખી થોડું સાંતળી લો. ત્યારબાદ તેમાં સોયા સોસ, ચીલી સોસ અને સેઝવાન સોસ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં વધેલી ખીચડી અને થોડું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી થોડી વાર સાંતળી લો. થઈ જાય એટલે ઉપરથી કોથમીર ભભરાવી ગરમા ગરમ સર્વ કરો.

ગૅસની તકલીફ અને પેટનો દુખાવો મટાડવા માટે અક્સીર છે ઉપાય
First published: September 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...