આ 3 ચીજ ચહેરા પર લગાવવાથી કરશે બ્લીચનું કામ, એક વખત લગાવતા જ મળશે ફાયદો

News18 Gujarati
Updated: September 23, 2019, 3:11 PM IST
આ 3 ચીજ ચહેરા પર લગાવવાથી કરશે બ્લીચનું કામ, એક વખત લગાવતા જ મળશે ફાયદો
હવે ના કરશો કૅમિકલ બ્લીચનો ઉપયોગ, આ રીતે બનાવો હર્બલ બ્લીચ આ 3 ચીજ ચહેરા પર લગાવવાથી કરશે બ્લીચનું કામ, એક વખત કરતા જ થશે ફાયદો

હવે ના કરશો કૅમિકલ બ્લીચનો ઉપયોગ, આ રીતે બનાવો હર્બલ બ્લીચ આ 3 ચીજ ચહેરા પર લગાવવાથી કરશે બ્લીચનું કામ, એક વખત કરતા જ થશે ફાયદો

  • Share this:
ચહેરા પર બ્લીચ કરવું સારું રહે છે કારણ કે તેનાથી ચહેરા પર ચમક આવે છે. પણ જો તમે બજારમાં મળતા કૅમિકલ બ્લીચનો ઉપયોગ નથી કરવા ઈચ્છતા, તો ઘરમાં જ નૅચરલ બ્લીચ બનાવી શકાય છે. તો હવે ના કરશો કૅમિકલ બ્લીચનો ઉપયોગ, આ રીતે બનાવો હર્બલ બ્લીચ.. ચાલો જાણીએ કેવી રીતે તૈયાર કરી શકાય ઘરે જ હર્બલ બ્લીચ..

એવી ઘણી મહિલાઓ છે, જે મેકઅપ કરીને  કે સુંદર દેખાવા તો ઈચ્છે છે, પણ બજારમાં મળતા કૅમિકધરાવતા ક્રીમના ઉપયોગથી થતાં સાઈડ ઈફેક્ટના ડરથી કંઈ પણ નથી કરી શકતી. તો ચાલો આજે એવા બ્લાચ જણાવીએ, જેનાથી તમારી સુંદરતામાં ચમક આવી જશે.

સંતરાની છાલ

તેમાં રહેલા સાઈટ્રિક ઍસિડના કારણે તેમાં નૅચરલ બ્લીચના ઘણાં ગુણો રહેલા છે. તેથી સંતરાની છાલનો બ્લીચ બનાવી શકો છો. તે માટે છાલને તડકામાં સૂકવી તેનો પાવડર બનાવી લો. પછી ચેમાં દૂધ, મધ અને સંતરાનો રસ ભેળવી ચહેરા પર લગાવી લો. ચહેરાની ચમક વધી જશે.

દહીંમાંથી બનાવો બ્લીચ
દહીં પણ ચામડી માટે નૅચરલ બ્લીચનું કામ કરે છે. તેથી તમારે દહીંમાં કંઈ પણ મિક્સ કરવાની જરૂર નથી પડતી. તેને સીધું જ ચહેરા પર લગાવી થોડો સમય રહેવા દો અને પછી પાણીથી ધોઈ લો.ટામેટાનું બ્લીચ
ટામેટામાંથી બ્લાચ તૈયાર કરવા માટે એક ટામેટાનો પલ્પ કાઢી લો. તેમાં 1 ચમચી લીંબુનો રસ અને ગુલાબજળ મિક્સ કરી લો. તેને ચહેરા પર લગાવી 15 થી 20 મિનિટ રહેવા દો. તે સૂકાઈ જાય એટલે ઠંડા પાણીથી ધોઈ લો.

બજારમાં મળતી બ્યૂટી પ્રોડક્ટ લગાવ્યા વગર જ આ રીતે બની શકો છો સુંદર

આજે છે શ્રાદ્ધ પક્ષ માતૃ નવમી, જાણો તેનું ધાર્મિક મહત્વ

આ રાશિના બાળકો હોય છે રોતડ અને જિદ્દી
First published: September 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading