દૂધીમાંથી બનાવો ટેસ્ટફૂલ મન્ચુરિયન #Recipe

મન્ચુરિયનની ગ્રેવી બનાવવા માટે તમે ગાજર, કેપ્સિકમ પણ ઉમેરી શકો છો

મન્ચુરિયનની ગ્રેવી બનાવવા માટે તમે ગાજર, કેપ્સિકમ પણ ઉમેરી શકો છો

 • Share this:
  સૌ પ્રથમ દૂધીને સરખી રીતે ધોઈને તેને ખમણી લો. પછી દૂધીના છીણને કપડામાં લઇ દાબી લેવું જેથી પાણી નીકળી જાય.
  - પછી એક બાઉલમાં બ્રેડનો ભૂક્કો લઈ તેમાં કોબીજ, દૂધી, લીલા મરચાની પેસ્ટ, આદુ- લસણની કટકી, લાલ મરચું અને મીઠું ઉમેરી મિક્સ કરી નાના ગોળ બોલ વાળી લેવા. ત્યારબાદ તેલને ગરમ કરવા મૂકો.
  - તેલ ગરમ થાય એટલે બનાવેલા બોલ્સને મધ્યમ તાપે તેલમાં ગોલ્ડન કલરના થાય તેમ તળી લો.
  - હવે એક બાઉલ લઈ તેમાં સોયા સોસ, ચીલી સોસ, વિનેગર, ટોમેટો સૉસ, કોર્ન ફ્લોર અને પાણી ઉમેરી મિક્સ કરી લો.
  - ત્યારબાદ એક પેનમાં તેલ લઇ ગરમ થાય એટલે તેમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો.
  - પછી તેમાં ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી સાંતળી લો. હવે તેમાં બનાવેલ પેસ્ટ અને મીઠું મિક્સ કરી ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવી. થઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીર અને લીલી ડુંગળીથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે દૂધી મન્ચુરિયન.

  મન્ચુરિયનની ગ્રેવી બનાવવા માટે તમે ગાજર, કેપ્સિકમ પણ ઉમેરી શકો છો.

  આ પણ વાંચો- લોકોમાં ઑનલાઈન ટ્રાવેલનો વધ્યો છે ક્રેઝ, આટલા કરોડોની થાય છે કમાણી

  આ પણ વાંચો- સુંદર અને સ્વસ્થ ચામડી માટે ભોજનમાં ઉમેરો આ વિટામીન

  આ પણ વાંચો- શું છે થર્ડ હેન્ડ સ્મોક? અન્યના સ્મોક કરવાથી પણ થઈ શકે છે આ નુક્સાન

  આ પણ વાંચો- હંમેશા સલવાર સૂટ પહેરીને જ કેમ ડાન્સ કરે છે સપના ચૌધરી?

  આ પણ વાંચો- નેશનલ કૉમિક બુક ડે: બાળપણના આ કૉમિક પાત્રોને આજે પણ નથી ભૂલ્યું કોઈ

  આ પણ વાંચો-  બજારમાં મળતી બ્યૂટી પ્રોડક્ટ લગાવ્યા વગર જ આ રીતે બની શકો છો સુંદર

  આ પણ વાંચો-  ચહેરાની સાથે માથામાં ઘી થી મસાજ કરવાથી મળતો ફાયદો

  આ પણ વાંચો-  આ રાશિના બાળકો હોય છે રોતડ અને
  Published by:Bansari Shah
  First published: