આ રીતે સરળતાથી બનાવી શકાશે ટેસ્ટી ચોળાફળી, જાણી લો સિક્રેટ #Recipe

ચોળાફળી

આપણા બા-દાદા અને વડીલોના જમાનામાં તો આપણી દાદીએ આ મઠિયા તો આમ ચપટી વગાડતા જ બનાવી દેતા. પરંતુ હવે બનાવવામાં ગડબડ થવાના બીકથી આપણે પ્રયત્નો જ નથી કરતા. ત્યારે આવો જાણીએ ચોળાફળી બનાવવાની રીત.

 • Share this:
  દિવાળી આવી ગઈ છે મિત્રો.. આમ તો નાસ્તા, ફરસાણ, મઠાઈ, નુખવાસ વગેરેની તૈયારીઓ તો દરેકે કરી જ નાખી હશે. દરેકના ઘરે નીત નાવા પકવાન બની ગયા હશે. આમ ભલે ચોળાફળી તો બારે માસ ખાતા હોઈશું. પણ દિવાળીના સમયે આ ચોળાફળી અને મઠિયા બનાવીનો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.

  આપણા બા-દાદા અને વડીલોના જમાનામાં તો આપણી દાદીએ આ મઠિયા તો આમ ચપટી વગાડતા જ બનાવી દેતા. પરંતુ હવે બનાવવામાં ગડબડ થવાના બીકથી આપણે પ્રયત્નો જ નથી કરતા. ત્યારે આવો જાણીએ ચોળાફળી બનાવવાની રીત. આ વીડિયોને અનુસરીને તમે પણ એકદમ ટેસ્ટી ચોળાફળી તમારા હાથેથી જ બનાવી શકો છો. તો ચાલો તમે પણ બનાવતા શીખી લો આ ચોળાફળી બનાવવાની રીત....

  ઘરમાંથી ભાગી જશે બધી જ ગરોળીઓ, આ ચીજ નથી ગમતી ગરોળીને

  દિવાળી પર પોતાની રાશિ મુજબ કઈ ચીજ ખરીદશો અને કઈ ચીજનું દાન કરશો

  ધનતેરસે 1 નહીં આટલા ઝાડુ ખરીદવાથી ધનપ્રાપ્તિ, ન કરશો આ ભૂલ
  Published by:Bansari Shah
  First published: