Sperm Count વધારવા માટે ખાવ આ 3 ચીજ

ફર્ટિલિટી થશે સારી, Sperm Count વધારવા માટે ખાવ આ 3 ચીજ

News18 Gujarati
Updated: August 19, 2019, 11:16 AM IST
Sperm Count વધારવા માટે ખાવ આ 3 ચીજ
ફર્ટિલિટી થશે સારી, Sperm Count વધારવા માટે ખાવ આ 3 ચીજ
News18 Gujarati
Updated: August 19, 2019, 11:16 AM IST
Super Foods That Increase Sperm Count:
અનિયમિત ખાણી-પીણીના કારણે આપણા જીવનમાં ઘણી તકલીફો આવે છે. પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઉણપ પણ એવી જ એક સમસ્યા છે. આવો જાણીએ સ્પર્મ કાઉન્ટની સંખ્યા અને ક્વોલિટીમાં વધારો કેવી રીતે કરી શકાય..

પાલકમાં રહેલા ફોલિક એસિડ સ્વસ્થ સ્પર્મના નિર્માણમાં મદદ કરે છે. જ્યારે શરીરમાં ફોલિક એસિડની ઉણપથી અસ્વસ્થ સ્પર્મ બને છે. જેના કારણે વીર્યને ઇંડા સુધી પહોંચવામાં તકલીફ પડે છે.

ડાર્ક ચોકલેટ વીર્યની સંખ્યા વધારવામાં મદદ કરે છે. ડાર્ક ચોકલેટમાં એમિનો એસિડ્સ, એન્ટીઓકિસડન્ટ હોય છે, જે પુરુષોની પ્રજનન શક્તિને પ્રભાવિત કરતા ફ્રી રેડિકલને દૂર કરવામાં મદદગાર છે. પરંતુ વધારે પડતી ચોકલેટ ન ખાશો, કારણ કે તેનાથી વજનમાં વધારો થાય છે, જેનાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોન્સનું સંતુલન બગડે છે, જેના પરિણામે વીર્યની સંખ્યા ઓછી થાય છે. દિવસભરમાં એક ડાર્ક ચોકલેટના ટુકડામાં ઘણું એમિનો એસિડ જોવા મળે છે.

લસણમાં એલિસિન જોવા મળે છે, જે પુરુષોના જાતીય અંગમાં લોહીનો પ્રવાહ વધારે છે. વીર્યને નુકસાન થતું બચાવે છે. લસણમાં સેલેનિયમ પણ હોય છે, જે વીર્યની ગતિશીલતા વધારે છે. દિવસમાં 2 લસણની કળીઓ ખાવી પૂરતું રહેશે.
First published: August 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...